Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મૂસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા!

ગોલ્ડી બ્રાર સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો પરંતુ ત્યાં ગુનાની દુનિયામાં આવી ગયો હતો.

dharmendravaghela by dharmendravaghela
2024-05-02 12:02:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેની અમેરિકામાં હત્યા થઇ છે. ગોલ્ડીની હત્યાની જવાબદારી દલ્લા-લખબીર ગેંગે લીધી છે.
ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દરજીત સિંહ છે. પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં 1994માં જન્મ થયો હતો. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારના પિતા પંજાબ પોલીસમાંથી રિટાયર્ડ સબ ઈન્સ્પેક્ટર છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ તેનું નામ મીડિયામાં ચર્ચામાં છે. જો કે આ પહેલા પણ તેણે અનેક ગુના આચર્યા હતા. ચંદીગઢમાં પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યા બાદ ગોલ્ડી બ્રારે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પંજાબ યુનિવર્સિટી (PU)ના વિદ્યાર્થી નેતા ગુરલાલ બ્રારની 11 ઓક્ટોબર 2020ની રાત્રે ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-1 સ્થિત ક્લબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રાર લોરેન્સ બિશ્નોઈના સૌથી ખાસ હતો. ગુરલાલ બ્રારની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હવે નવું યુદ્ધ શરૂ થયું છે, રસ્તાઓ પર લોહી સુકાશે નહીં.

Advertisement
Tags: goldy brar shotdeadsidhdhu musewala murder aaropiUSA
Previous Post

સ્કૂલમાં બોમ્બની ધમકી કેસમાં શા માટે બદમાશોએ રશિયન મેઇલ સેવાનો ઉપયોગ કર્યો

Next Post

ક્ષત્રિય સમાજની અરજી પર HCમાં આજે સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

ક્ષત્રિય સમાજની અરજી પર HCમાં આજે સુનાવણી

પ્રજ્વલને ભારત લાવવામાં મદદ કરો : સિદ્ધારમૈયાએ મોદીને પત્ર લખ્યો

પ્રજ્વલને ભારત લાવવામાં મદદ કરો : સિદ્ધારમૈયાએ મોદીને પત્ર લખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.