Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુને ડાયાબિટિસ

30થી વધુની વયના 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-06-15 12:01:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અદ્યતન જીવનશૈલીને પગલે ડાયાબિટિસ, હાયપરટેન્શનની સમસ્યા ધરાવનારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુ ડાયાબિટિસ હોવાનું સામે આવ્યું છે. પ્રવર્તમાન સમયમાં ડાયાબિટીસ જીવનશૈલી આધારિત હાયપર ટેન્શન જેવા જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા બિન ચેપી રોગના નિવારણ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યમાં સબ સેન્ટરથી લઇને સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિના મૂલ્યે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. દર બુધવારે બહેનોનું પણ સ્ક્રીનિંગ કરાય છે. 30થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને વિના મૂલ્યે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકે છે. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદયરોગ, લકવો અને કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 30થી વધુની વયના કુલ 3.69 કરોડ નાગરિકો એનરોલ્ડ છે. જેમાંથી 3.43 કરોડ વ્યક્તિઓએ કમ્યૂનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલીસ્ટ ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સફળતાપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ પૈકી 16 લાખ 23 હજાર લોકોને હાયપરટેન્શન અને 11 લાખ 07 હજારને ડાયાબિટીસ જ્યારે 6 હજાર 900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે.

Tags: diabetesgujarathyper tension
Previous Post

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ

Next Post

આજથી 54 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
આજથી 54 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો

આજથી 54 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો

૧૫ જુલાઈથી નહીં પડે ટુકોલર જેવી એપ્‍સની જરૂર

૧૫ જુલાઈથી નહીં પડે ટુકોલર જેવી એપ્‍સની જરૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.