Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-06-29 11:45:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
ગત વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરતના પલસાણા સહિત 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.અમદાવાદમાં એસ.જી. હાઈવે, ગોતા, બોપલ જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઈટ, વેજલપુર, નહેરૂનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.થરાદ, બોટાદ, રાજુલા, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Tags: gujaratMonsoonrain
Previous Post

આજે વર્લ્ડ કપ ફાઈનલ : વરસાદ વિલનના રોલમાં

Next Post

અમરનાથ યાત્રા શરૂ : આજે 4,603 શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
અમરનાથ યાત્રા શરૂ : આજે 4,603 શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે

અમરનાથ યાત્રા શરૂ : આજે 4,603 શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે

દેશમાં પ્રથમ વખત રાજ્યપાલે સીએમ સામે દાખલ કર્યો માનહાનિનો કેસ

દેશમાં પ્રથમ વખત રાજ્યપાલે સીએમ સામે દાખલ કર્યો માનહાનિનો કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.