Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ

વિમાનમાં ખામી સર્જાતાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

dharmendravaghela by dharmendravaghela
2024-08-10 11:19:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફરી એકવાર અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ, વિમાનમાં ખામી સર્જાતાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
ગોળીબારની ઘટનામાં આબાદ બચાવ બાદ અમેરિકાના પૂર્વ પ્રમુખ પર ફરી એકવાર મોટી આફત આવી અને ટળી પણ ગઈ. માહિતી મુજબ ટ્રમ્પના વિમાનમાં અચાનક જ ખામી સર્જાઈ હતી જેના લીધે ઈમરજન્સી લેન્ડિંગ કરાવાની ફરજ પડી. આ ઘટનામાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. ટ્રમ્પ એક રેલીને સંબોધવા માટે મોન્ટેના જઈ રહ્યા હતા.
આ ઘટના વિશે જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરાયો તો ટેક્નિકલ કર્મચારીઓએ જણાવ્યું કે ટ્રમ્પના વિમાનમાં અચાનક જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. સદભાગ્યે રોકી પર્વતની નજીકમાં જ એક એરપોર્ટ આવેલું હતું જેના લીધે ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં સફળતા મળી. બિલિંગ્સ લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી જેની મોકલે કહ્યું કે ટ્રમ્પનું વિમાન મોન્ટેનાના બોઝમેન જવાનું હતું અને આ તેમનું પ્રાઈવેટ જેટ હતું.

Tags: trump's plane imergency landingUSA
Previous Post

ઈરાકમાં છોકરીઓનાં લગ્નની ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ!

Next Post

હજારો હિંદુઓ બાંગ્લાદેશમાંથી ભાગીને આવ્યા : ભારતમાં પ્રવેશ માટે કરી વિનંતી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હજારો હિંદુઓ બાંગ્લાદેશમાંથી ભાગીને આવ્યા : ભારતમાં પ્રવેશ માટે કરી વિનંતી

હજારો હિંદુઓ બાંગ્લાદેશમાંથી ભાગીને આવ્યા : ભારતમાં પ્રવેશ માટે કરી વિનંતી

આઝાદીની સવારે… : સિસોદિયાએ રાજઘાટ જતા પહેલા તસવીર પોસ્ટ કરી લખ્યું…

આઝાદીની સવારે... : સિસોદિયાએ રાજઘાટ જતા પહેલા તસવીર પોસ્ટ કરી લખ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.