Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ને કેમેરાની સામે જ થયું મોત

કાર્ડિયાક અરેસ્ટથી ક્ષણભરમાં મૃત્યુ થયું : લાઈવ કેમેરાની સામે જ બધું થયું

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:45:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કૉંગ્રેસના એક નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો અને કૅમેરાની સામે તેમનું અવસાન થયું. કર્ણાટક કોંગ્રેસના નેતા સીકે ​​રવિચંદ્રન સોમવારે બેંગલુરુ પ્રેસ ક્લબમાં હાર્ટએટેકનો ભોગ બન્યા ત્યારે તેઓ બોલી રહ્યા હતા. તેના એક હાથમાં માઈક અને બીજા હાથમાં કાગળ હતો. બોલતા બોલતા તે અચાનક થોડીક સેકન્ડ માટે થંભી ગયા. તેને એવો આઘાત લાગ્યો કે પછી તેઓ કઈ બોલિ ન શક્યા. કોઈ કંઈ સમજે તે પહેલા જ તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડ્યા હતા. આ બધું સેકન્ડોમાં થયું અને કૉંગ્રેસના નેતાનું કેમેરા સામે મોત થઈ ગયું.
તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પ્રેસ કોન્ફરન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો ફરી એકવાર મોતની વધતી ઘટનાઓથી ગભરાઈ ગયા છે. સીકે રવિચંદ્રન બેંગલુરુ કોંગ્રેસના કદાવર નેતા હતા. તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય પણ હતા. સીએમ સિદ્ધારમૈયાએ રવિચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Tags: bengalorecongress leader ck ravichandran die in press cofrancekarnatak
Previous Post

બ્રિટનમાં મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે

Next Post

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ઘોઘા ખાતે મેમણ જમાત દ્વારા હિન્દુ – મુસ્લીમ એકતા અને સન્માન સમારોહ યોજાયો

ઘોઘા ખાતે મેમણ જમાત દ્વારા હિન્દુ - મુસ્લીમ એકતા અને સન્માન સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.