Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ત્રણ વાહનોની ટક્કર : એક જ પરિવારના 5 સભ્યોના મોત

આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત : ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો

dharmendravaghela by dharmendravaghela
2024-09-06 12:10:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. અહીં બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગુરુવારે મોડી રાત્રે લખનઉ-મહમુદાબાદ રોડ પર બે કાર અને ઓટો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું.
ફતેહપુરથી લખનઉ તરફ જઈ રહેલી એક કારે પહેલા ઓટો રીક્ષાને ટક્કર મારી હતી. જે બાદ તે સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી અને તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર તમામ 8 લોકો રોડ પર પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ પરિવારના પાંચ લોકો બારાબંકી જિલ્લાના કુર્સી વિસ્તારના ઉમરા ગામના રહેવાસી છે. આ સિવાય ઓટો રીક્ષામાં મુસાફરી કરી રહેલા લોકો કોઈ સંબંધીના મોતનો શોક મનાવવા જઈ રહ્યા હતા.

Advertisement
Tags: 5 die in triple accidentBarabankiup
Previous Post

મમતા સરકારને ઝટકો : બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું

Next Post

મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં આગ

મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં આગ

ભાવનગરમાં કહાર ભોય યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ અંતર્ગત શોભાયાત્રા

ભાવનગરમાં કહાર ભોય યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ અંતર્ગત શોભાયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.