Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દુબઈથી પ્રિન્સ ખાનના નામે મંદિરના મેનેજમેન્ટને પત્ર મળ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 12:38:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અહીં આવેલ મહાબોધી મંદિરને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. દુબઈમાં છુપાયેલ ઝારખંડ રાજયના કુખ્યાત અપરાધી વિકકીએ મહાબોધી મંદિરને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે. બોધગયા મંદિર સમીતીને આ ધમકી પત્રથી મળી છે.
મહાબોધી મંદિરને બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા બાદ બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત અન્ય રાજયોની પોલીસ એકટીવ થઈ ગઈ છે.ધમકી ઝારખડના ધનબાદ જિલ્લાના વાસેપુરનો કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાને આપી છે. ધમકી બાદ પોલીસની એક ટીમે ધનબાદ પહોંચીને પ્રિન્સ ખાનના ઘરમાં દરોડો પાડીને પુરી તલાશી લીધી હતી. ઝારખંડનો આ અપરાધી હાલ દુબઈમાં છુપાયો હોવાની ખબર છે. જો કે હજુ એ વાતની પુષ્ટી નથી થઈ કે ધમકીભર્યો પત્ર પ્રિન્સ ખાને જ મોકલ્યો છે કે તેના નામે અન્ય કોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ખાન વેપારીઓને ડરાવી-ધમકાવીને ખંડણી ઉઘરાવતો હતો. હત્યાના આરોપમાં પણ તે વોન્ટેડ છે.

Tags: bomb threatgayamahabodhi mandir
Previous Post

હિન્દુઓની રક્ષા કરવા બાંગ્લાદેશ માને નહી તો ‘બીજો’ માર્ગ અપનાવો

Next Post

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

ભાવનગરના કાળીયાબીડમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો

ભાવનગરના કાળીયાબીડમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.