Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જન્મદિવસ પર માતાએ ફોન ન લઈ આપતા 15 વર્ષના પુત્રએ કર્યો આપઘાત

માતાએ પૈસા ન હોવાનું કહી તેની ઇચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-12-23 12:02:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 15 વર્ષના છોકરાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી કારણ કે તેની માતાએ તેને તેના જન્મદિવસ પર નવો ફોન અપાવવાની ના પાડી હતી!સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના શનિવારે રાત્રે મિરાજ શહેરમાં બની હતી. પોલીસે જણાવ્યું કે અહીં 15 વર્ષીય રમેશ ચમદાનવાલેએ રાત્રે તેની માતા અને બહેનને સૂઈ ગયા બાદ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
પ્રાથમિક પૂછપરછ મુજબ રમેશનો બે દિવસ પહેલા જન્મદિવસ હતો. તેણે તેની માતાને તેના જન્મદિવસ પર નવો ફોન લાવવા કહ્યું પરંતુ તેની માતાએ પૈસા ન હોવાનું કહી તેની ઇચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તે છેલ્લા બે દિવસથી સમગ્ર પરિવારથી નારાજ હતો. શનિવારે રાત્રે તેનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેણે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. બીજા દિવસે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેમને રમેશ લટકતો જોવા મળ્યો. માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને પરિવારજનોની માહિતીના આધારે અકસ્માતે મોતની નોંધ કરી હતી.

Tags: boyMaharashtramobile demandsangalisuicide-faso
Previous Post

પ્રિયંકા ગાંધીના સાંસદપદ પર ખતરો : વાયનાડ પેટાચૂંટણી રદ્દ કરવા અરજી

Next Post

દીકરીના સાસરામાં રહેવું ક્રૂરતા છે : હાઈકોર્ટે પતિને છૂટાછેડા માટે આપી મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દીકરીના સાસરામાં રહેવું ક્રૂરતા છે : હાઈકોર્ટે પતિને છૂટાછેડા માટે આપી મંજૂરી

દીકરીના સાસરામાં રહેવું ક્રૂરતા છે : હાઈકોર્ટે પતિને છૂટાછેડા માટે આપી મંજૂરી

પેગાસસનો વિવાદ: વોટ્સએપએ અમેરિકામાં જીત્યો કેસ

પેગાસસનો વિવાદ: વોટ્સએપએ અમેરિકામાં જીત્યો કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.