Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબમાં બસ ગંદા નાળામાં ખાબકી, 8નાં મોત:24થી વધુ ઘાયલ

સામેથી આવતા વાહનને જોઈને વળાંક લેવા જતાં બેલેન્સ ગુમાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 11:37:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ (PB 11 DB- 6631) કાબૂ બહાર ગઈ અને નાળામાં પડી ગઈ, જેમાં ડ્રાઇવર સહિત 8 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં 2 વર્ષની બાળકી અને તેની માતા પણ સામેલ છે. એક વિકલાંગ વ્યક્તિ, જે હરિયાણાનો રહેવાસી હતી તેનું પણ મૃત્યુ થયું છે. મૃતક ડ્રાઈવરની ઓળખ માનસાના રહેવાસી બલકાર સિંહ તરીકે થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત જીવનસિંહ વાલા ગામ પાસે થયો હતો. બસ સરદુલગઢથી ભટિંડા તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ભટિંડાના ડીસી શૌકત અહેમદ પારેએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર બસને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો. એટલામાં સામેથી એક મોટી ટ્રોલી આવી. એનાથી બચવા માટે બસે વળાંક લીધો, જેના કારણે આ અકસ્માત થયો.

Tags: bhatindaBUs accidentPunjab
Previous Post

ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં રજુ થયેલા ઠરાવો ચર્ચા બાદ મંજુર કરાયા

Next Post

અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.