Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે આવશે

4 આવી ગયા, બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 13:14:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના 4 ગુજરાતીઓ એક ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઈટમાં પહોંચશે. અમદાવાદ આવી પહોંચેલા ચાર લોકોને પોલીસ પોતાના વાહનમાં બેસાડી તેના વતનમાં લઈ રવાના થઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓને સમાવેશ થાય છે.
અમેરિકાથી અમૃતસર આવેલા 33 ગુજરાતીઓ પૈકીના ચાર લોકો પેસેન્જર ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. જેઓને પોલીસ તેના વતન સુધી લઈ જશે. જ્યારે અન્ય 33 લોકોને બપોરે આવનારી અન્ય ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ આવતા એરપોર્ટ પર પોલીસ કાફલો તૈનાત રખાયો છે. આઈબીના અધિકારીઓ પણ ઉપસ્થિત છે.

Tags: Ahmedabaddeported gujarati
Previous Post

કાશ્મીરમાં અંકુશ રેખા પર પાક. દળોનો ફરી ગોળીબાર

Next Post

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.