Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

24 કલાક બાદ પણ સુરત ટેક્સટાઈલની આગ બેકાબૂ: 450 દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન

સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો

dharmendravaghela by dharmendravaghela
2025-02-27 11:44:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબૂ બહાર હોવાનું જણાઈ રહ્યું છે. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે, ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની આગે સુરતવાસીઓને ઓર્ચિડ ટાવર-રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા કરાવી દીધી છે. 29 મે 2014માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોના સ્મૃતિ પટલ પર યથાવત્ છે. સતત ત્રણ દિવસ સુધી લાગેલી આગમાં આખુ માર્કેટ સ્વાહા થઈ ગયું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ પર પુણા-કુંભારિયા ખાતે આવેલા રઘુવીર સિલિયમ ટેક્સટાઈલ માર્કેટમાં પણ વિકરાળ આગમાં આખે આખું માર્કેટ ચપેટમાં આવી ગયું હતું.

Advertisement
Tags: surattextile market aag
Previous Post

ભારતીયો અહિંયા ભણ્યા પછી પોતાના દેશમાં કંપની ખોલીને બની જાય છે અરબોપતિ : ટ્રમ્પનું દર્દ

Next Post

મહાકુંભના ત્રિવેણી સંગમમાં સુરતનો યુવક ડૂબ્યો, 14 દિવસ પછી પણ પત્તો નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મહાકુંભના ત્રિવેણી સંગમમાં સુરતનો યુવક ડૂબ્યો, 14 દિવસ પછી પણ પત્તો નહીં

મહાકુંભના ત્રિવેણી સંગમમાં સુરતનો યુવક ડૂબ્યો, 14 દિવસ પછી પણ પત્તો નહીં

સ્માર્ટ મીટર હાલ પોસ્ટ પેઈડ, પછી પ્રિ – પેઈડમાં કન્વર્ટ

સ્માર્ટ મીટર હાલ પોસ્ટ પેઈડ, પછી પ્રિ - પેઈડમાં કન્વર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.