Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કૃણાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી

પેરોડી ગીત વિવાદમાં કોમેડિયનને 500થી વધુ ધમકીભર્યા કોલ આવ્યા; વકીલે પોલીસ પાસે 7 દિવસનો સમય માંગ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-03-26 11:27:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ કોમેડિયન કૃણાલ કામરાને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામરાને ઓછામાં ઓછા 500 ધમકીભર્યા ફોન આવ્યા છે. જેમાં લોકોએ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરી નાખવાની ધમકી આપી છે. બીજી તરફ, પોલીસે મંગળવારે કામરાને સમન્સ જારી કર્યું હતું. તેને પૂછપરછ માટે મંગળવારે સવારે 11 વાગ્યે ખાર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે, કામરાના વકીલે પોલીસ પાસેથી 7 દિવસનો સમય માંગ્યો છે. કામરા હાલમાં મુંબઈની બહાર છે.
36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને તેના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કર્યું હતું જેમાં શિંદેને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. આ દરમિયાન કૃણાલ કામરાએ 25 માર્ચે સોશિયલ મીડિયા પર બીજું એક નવું પેરોડી ગીત પોસ્ટ કર્યું. ‘હમ હોંગે ​​કામયાબ’ લાઇન બદલીને તેઓએ એક જ દિવસમાં તેને ‘હમ હોંગે ​​કંગાલ’ કરી દીધું.
વિવાદ વચ્ચે ડેપ્યુટી CM એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું – કોઈના પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. કૃણાલ કામરાએ જે પણ કર્યું, એવું લાગે છે કે તેણે કોઈના કહેવાથી આ કર્યું હશે. કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ, નહીં તો એક્શનનું રિએક્શન પણ આવે છે.

Tags: dhamakikunal kamaraMaharashtra
Previous Post

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારી આરિફ શેખના ઘરે વહેલી સવારે દરોડા

Next Post

ઈરાને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ “મિસાઈલ સિટી”નો નવો વીડિયો જાહેર કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ખડકો તૂટયા બાદ ફરીથી બંધ
તાજા સમાચાર

આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ખડકો તૂટયા બાદ ફરીથી બંધ

June 30, 2025
10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!
તાજા સમાચાર

10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!

June 30, 2025
ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો

June 30, 2025
Next Post
ઈરાને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ “મિસાઈલ સિટી”નો નવો વીડિયો જાહેર કર્યો

ઈરાને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભૂગર્ભ "મિસાઈલ સિટી"નો નવો વીડિયો જાહેર કર્યો

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે 1 લાખનો દંડ.

વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે 1 લાખનો દંડ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.