Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10 કરોડ આપો નહીં તો પિતાની જેમ મારી નાખીશું

બાબા સિદ્દીકીના પુત્ર જીશાનને ઇ-મેલ દ્વારા મળી ધમકી

dharmendravaghela by dharmendravaghela
2025-04-22 11:48:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના બાંદ્રા ઇસ્ટના પૂર્વ ધારાસભ્ય અને NCP નેતા જીશાન સિદ્દીકીએ દાવો કર્યો કે તેમને ઇ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિદ્દીકીએ દાવો કર્યો કે ઇ-મેલમાં કહેવામાં આવ્યું કે જો તેને ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કરનારા એક વ્યક્તિને 10 કરોડ રૂપિયા ના આપ્યા તો તેની પિતા બાબા સિદ્દીકીની જેમ જ હત્યા કરવામાં આવશે. પોલીસે ફરિયાદ નોંધી છે. અમારો પરિવાર આ કારણે ઘણો પરેશાન છે.
જીશાન સિદ્દીકીને મેલમાં ધમકી આપી હતી જેમાં લખ્યુ છે, “જે હાલ તારા બાપનો થયો તેવો જ હાલ તારો થશે.” ઇમેલ મોકલનારાએ એમ પણ કહ્યું કે દર છ કલાકે આ રીતે મેલ મોકલવામાં આવશે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને બળજબરી વસૂલીની માંગ મામલે તપાસ શરૂ કરી છે. સિદ્દીકીએ કહ્યું, “છેલ્લા ત્રણ દિવસથી મને સતત ઇમેલ મળી રહ્યાં છે જેમાં લખ્યુ છે કે જો તમે 10 કરોડ રૂપિયા નહીં આપો તો બાબા સિદ્દીકીની જેમ તમારી પણ હત્યા કરવામાં આવશે. ઇમેલ મોકલનારાએ ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કર્યો છે અને મને પોલીસનો સંપર્ક ના કરવાની ચેતવણી આપી છે.”

Tags: Mumbaimurder theftzeeshan siddique
Previous Post

અમેરિકાના ઓર્લાન્ડો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં આગ લાગી, 282 મુસાફરોનો આબાદ બચાવ

Next Post

ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન, રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન, રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી

ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન, રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી

વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શાંતિવાર્તા માટે તૈયાર

વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શાંતિવાર્તા માટે તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.