Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં સાત ઉગ્રવાદીઓની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2025-06-21 11:55:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરમાં સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી

હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ધરપકડ બુધવાર અને ગુરૂવારના રોજ ઇમ્ફાલ પશ્ચિમ,

તેંગનૌપાલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાંથી કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીના બે સક્રિય કાર્યકરોની ઇમ્ફાલ પશ્ચિમ

જિલ્લાના વાંગોઇ બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય દળોએ તેંગનૌપાલ જિલ્લામાં

ભારત-મ્યાનમાર સરહદ પર બોર્ડર પિલર ૮૭ની આસપાસથી પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન

ફ્રન્ટ(કોઇરેંગ) અને પ્રતિબંધિત પીઆરઇપીએકે(પ્રો) સાથે જોડાયેલા એક-એક વ્યક્તિની ધરપકડ કરી

હતી.એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત કેસીપી(પીડબ્લ્યુજી)ના એક સક્રિય સભ્યની

કાકચિંગ જિલ્લાના સેકમાઇજિંગ ખુનો વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપી

ખીણ વિસ્તારમાં ખંડણીની પ્રવૃતિઓમાં સામેલ હતો.

Tags: manipursevan militant arrest
Previous Post

એર ઈન્ડિયાની ફ્લાઇટના બુકિંગમાં 20%નો ઘટાડો

Next Post

ચિત્રા-સિદસર રોડ પર આયશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચિત્રા-સિદસર રોડ પર આયશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

ચિત્રા-સિદસર રોડ પર આયશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

ભાવનગર ખાતે જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ભાવનગર ખાતે જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.