Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા

હથોડી વડે શોકેસ તોડી મિનિટોમાં લાખોના દાગીના સાથે ફરાર

dharmendravaghela by dharmendravaghela
2025-07-03 11:52:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે બપોરના સમયે એક ગુજરાતી જ્વેલર્સને ત્યાં લૂંટ કરવામાં આવી

હતી. લૂંટારાઓ ફિલ્મી ઢબે આવ્યા અને ગાડી સીધી જ દુકાનની અંદર ઘુસાડી દીધી. માત્ર 90 સેકન્ડમાં

તો લાખોના દાગીના લૂંટીને ફરાર પણ થઈ ગયા. ધોળા દિવસે આ થયેલી લૂંટના કારણે સ્થાનિકો અને

દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રવિવારે લગભગ બપોરે 2:45 (ત્યાંનો સમય) વાગ્યે ઇસ્ટ અલ કેમિનો રીઅલ

પર આવેલી ગુજરાતી માલિકની મનીષા જ્વેલર્સ નામની દુકાનને લૂંટારાઓએ નિશાનો બનાવી હતી. આ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજમાં જોવા મળ્યું કે, લૂંટારાઓ ગાડીમાં આવે છે અને

ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દે છે. વાહન અંદર ઘુસ્યા બાદ આ લૂંટારાઓ દુકાનની અંદર આવી

જાય છે અને હથોડી વડે શોકેસ તોડી નાંખે છે અને ત્યાં પડેલા તમામ દાગીના લઈને નસી જાય છે.

ફક્ત 90 સેકન્ડની અંદર લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ જે ગાડી લઈને આવ્યા

હતા તે પણ ચોરીની હતી અને આ ગાડી તેઓ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન

દુકાનની અંદર હાજર માલિકને ઈજા પહોંચી હતી. દુકાનદાર ડેસ્ક પર બેઠો હતો ત્યારે ગાડી દુકાનના

આગળના ભાગમાં અથડાઈ હતી, આ દરમિયાન તેમને ઈજા પહોંચી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં

સારવાર હેઠળ છે.

Tags: indian jewellary shop lootUSA
Previous Post

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

Next Post

કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન; 40 લોકોને રેસ્ક્યૂ કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન; 40 લોકોને રેસ્ક્યૂ કરાયા

કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન; 40 લોકોને રેસ્ક્યૂ કરાયા

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.