Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુએઈએ ગોલ્ડન વિઝાના નિયમમાં કર્યો ફેરફાર ભારતીયો માટે નાગરિકતા મેળવવી હવે સરળ

ભારતીયો હવે લગભગ રૂ. 23.30 લાખની ફી ચૂકવીને આજીવન UAE ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-07 11:35:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી

ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે

નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે

દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે.
અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એક રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો

હતો. તેનું મૂલ્ય ઓછામાં ઓછું રૂ. 4.66 કરોડ હોવું જોઈતું હતું અથવા તો યુએઈમાં સંચાલિત

વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની શરત હતી.પરંતુ હવે લાભાર્થીઓ અને પ્રક્રિયા સાથે

સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ

રૂ. 23.30 લાખની ફી ચૂકવીને આજીવન UAE ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે ત્રણ

મહિનામાં 5,000 થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત વિઝા માટે અરજી કરશે. આ વિઝા ટેસ્ટના

પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં

નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે Raed Group નામની

કન્સલ્ટન્સીની પસંદગી કરવામાં આવી છે.

નવા ગોલ્ડન વિઝાના શું થશે ફાયદા?
યુએઈમાં લાંબા ગાળાના રોકાણની મંજૂરી મળશે. સંપૂર્ણ પરિવારને સાથે લઈ જવાની પરવાનગી મળશે.

તે વ્યવસાય અથવા બીજા કાર્ય કરવામાં મદદરૂપ થશે. કામ કરવાની અને અભ્યાસ કરવાની સ્વતંત્રતા

મળશે અને સૌથી મોટો ફાયદો એ કે વારંવાર વિઝા રિન્યુ કરવાની જરૂર નહીં રહે.

Tags: golden visa for indianuae
Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

Next Post

અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને 400 કરોડનો ફાયદો

dharmendravaghela

dharmendravaghela

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને 400 કરોડનો ફાયદો

અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને 400 કરોડનો ફાયદો

વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂર : બ્રિક્સ સમિટમાં મોદીનું સંબોધન

વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂર : બ્રિક્સ સમિટમાં મોદીનું સંબોધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.