愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૩/૦૮નાં રોજ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાનાર છે.
ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઇ-મેમોને લગતાં કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૧૩/૦૮/૨૦૨૨ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલાં પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકશે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પીજીવીસીએલ, નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે.
ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા જે ઈ-મેમો આપવામાં આવે છે, તેમાં નિયમ મુજબ માંડવાળ કરીને દંડ ભરપાઈ કરી કોર્ટમાં કેસો દાખલ થયાં વિના આવાં ઈ-મેમોના કેસોનો નિકાલ થઈ શકે છે. વધુમાં, જે વ્યકિતઓ સાયબર ક્રાઇમના ગુન્હામાં ભોગ બનેલ છે અને તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હાની વિગત દર્શાવતી અરજીઓ કરેલ છે અને તે અરજીઓ લગતે પોલીસની કાર્યવાહીથી તેમની રકમ ફ્રીઝ થયેલ છે તે રકમ પરત મેળવવાની અરજીઓ તા.૧૩/૦૮/૨૦૨૨ની લોક અદાલત પહેલા વહેલામાં વહેલી તકે જે તે હકુમતની કોર્ટમાં દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેથી આવી રકમ ડી-ફ્રીઝ કરવાની મુદામાલ અરજીઓ જે તે કોર્ટમાં જલ્દી દાખલ કરવાની પણ તમામ લાગતા વળગતા પક્ષકારોને જાણ કરવામાં આવે છે.


