Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો

આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો સંદેશ

dharmendravaghela by dharmendravaghela
2025-09-03 12:54:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીને આજે તિયાનમેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન

બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કરવામાં આવી છે. આ પરેડ

શરુ થઈ છે. જેમાં ચીન તેની સૈન્ય તાકાત દર્શાવશે. આ પરેડમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સહિત અનેક વિદેશી નેતાઓનું

સ્વાગત કર્યું હતું. જે સામાન્ય રીતે અમેરિકાના વિરોધી માનવામાં આવે છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પરેડમાં તેની આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. જેમાં

ડ્રોન, હાઇપરસોનિક મિસાઇલ અને ફાઇટર જેટ સામેલ હતા. તેમજ PLA વિમાનો પણ આ પરેડનો

હિસ્સો બન્યા હતા. 45 લશ્કરી ટુકડીઓ તિયાનમેન સ્ક્વેર પર ઉતરી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને

સલામી આપી હતી. આ પરેડ લગભગ 70 મિનિટ સુધી ચાલી હતી. ચીનમાં એક સાથે પુતિન અને કિમ

જોંગ અને શી જિનપિંગ એક સાથે હોવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો સંદેશ માનવામાં

આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પૂર્વે પણ પુતિન અને કિમ જોંગને અમેરિકા સાથે રાખવાનો પ્રયાસ કરી ચુક્યા

છે. જયારે જાપાને વિશ્વના નેતાઓને આ આયોજનના સામેલ ન થવા અપીલ કરી હતી. જેનો ચીને

આકરો રાજકીય વિરોધ નોંધાવ્યો હતો.

Tags: china military parade
Previous Post

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને સસ્તા ઓઈલ સાથે S-400ની ઝડપી ડિલીવરી કરશે રશિયા

Next Post

GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું

GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે!

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.