Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે!

ટ્રમ્પ સરકારની કાર્યવાહી પોસે કોમિટેટસ એક્ટનું ઉલ્લંઘન કરે છે: વોશિંગ્ટન કોર્ટ

dharmendravaghela by dharmendravaghela
2025-09-03 13:01:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ કોર્ટે તેમના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને વહીવટીતંત્ર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે.કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ દ્વારા આ અંગે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જૂનમાં 4,000 નેશનલ ગાર્ડ સૈનિકો અને 700 યુએસ મરીનની તહેનાતી ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામેની અસહમતિને દબાવવાના પ્રયાસનો એક ભાગ હતો. પોતાના બચાવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે આ મામલે પોસે કોમિટેટસ એક્ટ લાગુ પડતો નથી કારણ કે સૈનિકો સીધા ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા માટે તહેનાત નહોતા, પરંતુ ફેડરલ એજન્ટો અને સંપત્તિનું રક્ષણ કરી રહ્યા હતા. બંધારણ પ્રમુખને આવા કિસ્સાઓમાં સૈન્ય શક્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.અમેરિકન કોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે ગયા વર્ષના ઉનાળા દરમિયાન લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ સૈનિકો તહેનાત કરીને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. 2 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનમાં ચુકાદો આપતા ન્યાયાધીશે કહ્યું કે ટ્રમ્પ સરકારની કાર્યવાહી પોસે કોમિટેટસ એક્ટનું ઉલ્લંઘન કરે છે, જે સ્થાનિક કાયદા અમલીકરણ માટે લશ્કરી દળોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. તેમણે નેશનલ ગાર્ડ સૈનિકોની તૈનાતી ગેરકાયદેસર ગણાવી, પરંતુ બ્રેયરે અપીલ માટે સમય આપતા 12 સપ્ટેમ્બર સુધી નિર્ણય પર સ્ટે મૂક્યો.

Tags: california armycourttrumpUSA
Previous Post

GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું

Next Post

બિટકોઈનમાં રોકાણની લાલચ આપી એક કરોડ ઉપરાંતની છેતરપીંડી કરનાર શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
બિટકોઈનમાં રોકાણની લાલચ આપી એક કરોડ ઉપરાંતની છેતરપીંડી કરનાર શખ્સની ધરપકડ

બિટકોઈનમાં રોકાણની લાલચ આપી એક કરોડ ઉપરાંતની છેતરપીંડી કરનાર શખ્સની ધરપકડ

ભાવનગરના ખેડૂતવાસ રજપુત સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં ચોરી

ભાવનગરના ખેડૂતવાસ રજપુત સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.