Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇલોન મસ્ક બન્યા 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ

તેમની કંપનીઓના શેરોમાં ઉછાળો અને વધતા મૂલ્યાંકનનો સીધો ફાયદો તેમની સંપત્તિ પર જોવા મળ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-10-02 11:54:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિ છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત

વધારો જોવા મળી રહ્યો છે અને આના પરિણામે તેમણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જી હા, ફોર્બ્સની

રિયલ ટાઇમ બિલિયોનેર્સ ઇન્ડેક્સની યાદી અનુસાર, ટેસ્લા-સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઇઓ મસ્ક

500 અબજ ડૉલરની નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
તેમની કંપનીઓના શેરોમાં ઉછાળો અને વધતા મૂલ્યાંકનનો સીધો ફાયદો તેમની સંપત્તિ પર જોવા

મળ્યો, અને તેમણે બુધવારે આ મહાન સિદ્ધિ હાંસલ કરી. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના

શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી જારી ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં રોકેટની ગતિએ વધારો થયો છે.

આની સાથે જ, તેમની અન્ય કંપનીઓ સ્પેસએક્સ અને એક્સએઆઇના વધતા મૂલ્યાંકને પણ આમાં

મહત્વની ભૂમિકા ભજવી છે.

ઈલોન મસ્કે રચ્યો ઇતિહાસ
ફોર્બ્સ અનુસાર, મસ્કને આ સિદ્ધિ બુધવારે ત્યારે મળી, જ્યારે ટેસ્લાના શેર લગભગ 4% વધીને બંધ

થયા, જેના કારણે તેમની કુલ સંપત્તિ 500.1 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ. આ તેજીને કારણે તેમણે

એક જ દિવસમાં 7 અબજથી વધુ ડૉલરની કમાણી કરીને ઇતિહાસ રચ્યો અને આટલી સંપત્તિવાળા

ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યા.ટેસ્લા ઇલોન મસ્કની સંપત્તિનો સૌથી મોટો સ્ત્રોત બની રહી છે. આ

ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપનીના શેરોમાં આ વર્ષે અત્યાર સુધીમાં 14 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

નોંધનીય છે કે ટેસ્લાના સીઇઓ મસ્ક પાસે આ ઇલેક્ટ્રિક વાહન કંપનીના 12.4% થી વધુ શેર છે. થોડા

દિવસો પહેલા જ તેમણે પોતાની જ કંપનીમાં લગભગ 1 અબજ ડૉલરના મૂલ્યના શેર ખરીદ્યા હતા.

તેમના આ પગલાની પણ રોકાણકારો પર અસર પડી અને શેરે ગતિ પકડતા મસ્કના નામે આ મોટો

રેકોર્ડ નોંધાવ્યો.

Tags: elon musk net worthUSA
Previous Post

Discovering Dexscreener: The Ultimate Dex Scanner for 2026

Next Post

CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.