Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

જિલ્લાના સાત તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો સંપૂર્ણ વિરામ ત્રણ તાલુકામાં ત્રણ દિવસમાં એક થી સાત મીમી. વરસાદ પડ્યો

narendrachdasama by narendrachdasama
2026-03-12 07:26:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.૧૦ થી ૧૫ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાયેલી જેના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થયો અને કેટલાક જિલ્લાઓમાં તો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થવા પામેલી સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયેલો તેની સાથે ભાવનગરમાં પણ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પૂર્ણ થયા બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ થવા પામી છે. ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી પૂર્ણ થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે દિવસ દરમિયાન સમયાંતરે વાદળો ગોરંભાઈ રહ્યા છે પરંતુ વરસ્યા વિના જ ઉઘાડ નીકળે છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ લીધો છે અને એક મીલીમીટર વરસાદ પણ પડ્યો નથી જ્યારે મહુવા તાલુકામાં ત્રણ દિવસમાં પાંચ મિલીમીટર, સિહોર તાલુકામાં એક મિલીમીટર અને વલભીપુર તાલુકામાં ત્રણ દિવસમાં સાત મિલીમીટર વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં આજે સવારે વાદળો બંધાયા હતા અને વરસાદ પણ શરૂ થયો હતો અને કાળા ડીબાંગ વાદળો જાેર સોરથી વરસસે એવો માહોલ સર્જાયો હતો પરંતુ થોડીવારમાં જ વાદળો વિખાયા હતા અને વરસાદ પણ બંધ થઈ જવા પામ્યો હતો આમ ભાવનગર શહેર ઉપરાંત તાલુકા કક્ષાએ પણ દરરોજ વરસાદના અમીછાટણા થઈ રહ્યા હતા છે પરંતુ નોંધપાત્ર વરસાદ વરસતો નથી જાેકે છેલ્લા ત્રણ દિવસથી વરસાદે લીધેલા વિરામથી ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થઈ રહ્યો હોય જગતનો તાત ઈચ્છા મુજબનો વરાપ નીકળતા ખુશ જાેવા મળી રહ્યો છે. દરરોજ અમી છાટણાથી થયું ગંદકીનુ સામ્રાજ્ય
ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં આગાહી દરમિયાન પડેલા સારા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા અને નીચાણ વાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયેલા દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ દરરોજ મોટાભાગના તાલુકાઓમાં આખા દિવસમાં એક થી બે વાર હળવા ઝાપટા પડી જાય છે પરિણામે કેટલાક વિસ્તારોમાં ગારો અને કિચડ થવા પામ્યા છે અને તે દરરોજના વરસાદને લીધે સૂકાતા પણ નથી અને મચ્છરોનો પણ ત્રાસ વધ્યો છે આથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
Tags: bhavnagarVarsad
Previous Post

સોનગઢના પાલડી ગામે સ્લેબનો પોપડો પડતા શ્રમિકનું મોત

Next Post

મહુવાના છાપરી ગામમાં આવેલ વાડીના કૂવામાં દીપડી ખાબકી

narendrachdasama

narendrachdasama

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post

મહુવાના છાપરી ગામમાં આવેલ વાડીના કૂવામાં દીપડી ખાબકી

NEET પરીક્ષામાંએક-એક સીટ 20 લાખમાં વેચાઈ!

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.