Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

નશો કરવાનો ખર્ચ કાઢવા ડ્રગ્સ પેડલર બની હાઈફાઈ યુવતી

નશાની હાલતમાં જ અમદાવાદમાં રખિયાલથી ઝડપાઈ

aaspassdaily by aaspassdaily
2026-03-12 13:57:56
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks, Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 ZYHIn↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Rdmc0↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

એસઓજી ક્રાઇમે નશો કરનાર અને નશો કરવા માટે ખર્ચ કાઢવા પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની ધરપકડ કરી છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદિ બનેલી આ યુવતીને પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. એનડીપીએસના ગુનામાં પોલીસ ઝપટે ચડેલી યુવતીએ વર્ષ 2017 માં ઇવેન્ટનું કામ કરનારી યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્સનું સેવન કર્યું હતું. ત્યારબાદ મહિલાએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્સ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી ગઈ અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી હતી. એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ઝપટે ચડેલી હરપ્રિત કૌર નામની યુવતી પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સની પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને ડ્રગ્સ વેચવાનું કહ્યું અને બાદમાં ડ્રગ્સ માફિયાઓની જાળમાં ધીમે ધીમે ફસાતી ગઈ અને આખરે આ મહિલા આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે હરપ્રિત કૌરે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે એમ.ડી ડ્રગ્સનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે. બીજી તરફ આ મહિલા ગોવા શા માટે ગઈ હતી અને ત્યાં જઈને કોની પાસેથી ડ્રગ્સ ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના ભાઈએ પત્નીના ત્રાસથી કર્યો હતો આપઘાત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના ભાઈએ થોડા સમય પહેલા પત્નીના ત્રાસથી આપઘાત પણ કર્યો હતો. અને તેનું બાળક આ યુવતી રાખતી હતી. જ્યારે પોલીસ હવે આ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે ત્યારે અનેક પેડલરો અને તેની સાથે નશો કરનારા વ્યક્તિઓના નામ પણ સામે આવી શકે છે. પણ એક વાત ચોક્કસ છે કે એસઓજી ક્રાઇમ માત્ર પુરુષ પેડલર કે નશો કરનાર જ નહીં પણ હાઇફાઈ યુવતીઓ પર પણ વોચ રાખી નશાની દુનિયાને ખતમ કરવામાં લાગી પડી છે.
Tags: druggujaratyuvati
Previous Post

સૌરાષ્ટ્ર, કચ્છમાં લમ્પી વાયરસ……, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં

Next Post

ડમ્પરે 8 કાવડિયાઓને અડફેટે લીધા, 6ના મોત- 2 ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post

ડમ્પરે 8 કાવડિયાઓને અડફેટે લીધા, 6ના મોત- 2 ઘાયલ

મંત્રીના સહયોગીના ઘરે દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.