Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનમાં શાળાના મેદાનમાં રમતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટ થી મોત

મેડિકલ પરીક્ષણમાં હૃદયરોગના તીવ્ર હુમલાના કારણે મોતની પુષ્ટિ થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

dharmendravaghela by dharmendravaghela
2026-02-27 11:43:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોટન શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગોટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીનું શાળાના મેદાનમાં રમતી વખતે હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. આ ઘટનાએ માત્ર શાળા જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે.

અહેવાલો અનુસાર, તાલનપુર ગામની રહેવાસી અને રાજેન્દ્ર બાપીડિયાની પુત્રી દિવ્યા 23 ફેબ્રુઆરીના રોજ રાબેતા મુજબ સવારે 7 વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચી હતી. સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી) શરૂ થાય તે પહેલાં તે મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તે અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફે વિલંબ કર્યા વિના તેને ગોટનની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ દિવ્યાને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) હોવાનું સ્પષ્ટ થયું છે.ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે દિવ્યા અન્ય બાળકો સાથે સામાન્ય રીતે રમી રહી છે અને અચાનક પળવારમાં તે બેભાન થઈને જમીન પર પડી જાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકીને કોઈ અગાઉની બીમારી કે શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા.

Tags: bala deathcardiac arrestnagorRajasthan
Previous Post

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન ઉપર ભીષણ હુમલો

Next Post

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.