Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીમાં ફસાયેલા ઓઈલ ટેન્કરોને અમેરિકન નૌકાદળ સુરક્ષા આપશે : ટ્રમ્પ

વિશ્વભરને ઊર્જાનો પુરવઠો મળતો રહે તે માટે અમેરિકા પ્રયત્નશીલ

dharmendravaghela by dharmendravaghela
2026-03-05 11:27:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા છ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો ઈરાન પણ

વળતો જવાબ આપીને ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલો

ઝિંકી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં નાગરિકો અને સૈનિકો સહિત 1145 લોકોના મોત થયા છે.

બીજીતરફ યુદ્ધના કારણે વિશ્વભર માટે અતિમહત્ત્વનો જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ થઈ ગયો

છે. બે દેશોના હુમલા બાદ ઈરાને ધમકી આપી હતી કે, હોર્મુઝમાંથી પસાર થતા ટેન્કરો પર હુમલા કરાશે.

આ ધમકી બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો જવાબ આપ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાનું નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ આપશે.

જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાયમાં કોઈપણ અડચણ આવશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

પર લખ્યું છે કે, ‘જો જરૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે. ભલે ગમે

તે થાય, પરંતુ અમેરિકા વિશ્વાસ સાથે કહે છે કે, કોઈપણ અડચણ વગર વિશ્વભરને ઊર્જાનો પૂરવઠો

મળતો રહેશે.’ ટ્રમ્પે આદેશ પણ આપ્યો છે કે, ‘કોમર્શિયલ જહાજોને વીમાની સુવિધા આપવામાં આવે,

જેથી ડરી ગયેલા જહાજ માલિકોને સુરક્ષાનો અહેસાસ થાય.

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, મેં તાત્કાલીક અસરથી અમેરિકાના સંયુક્ત રાજ્ય વિકાસ નાણાંકીય નિગમને

આદેશ આપ્યો છે કે, તેઓ ખાડીમાંથી પસાર થતા તમામ ઊર્જા સહિત કોમર્શિયલ જહાજને નાણાંકીય

સુરક્ષા આપવા માટે રાજદ્વારી જોખમ વીમો અને ગેરેન્ટી આપે. આ સુવિધા તમામ શિપિંગ લાઈનોને

ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઈરાનની ધમકીના કારણે હોર્મુઝમાં ૭૦૦ ટેન્કર ફસાયા

ઉલ્લેખનીય છે કે, ચીન અને જાપાનમાં 80થી 90 ટકા ક્રુડ તેલ પશ્ચિમ એશિયામાંથી આવે છે. ભારતમાં

પણ 1.5 લાખ મિલિયન બેરલ ક્રુડ આ જળમાર્ગથી આવે છે. એવા અહેવાલો પણ છે કે હોર્મુઝથી પસાર

થનારા પર્શિયલ ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતની 37 શિપ ફસાયેલી છે જેમાં કુલ 1109થી વધુ

સેઇલર્સ કે સ્ટાફ અથવા નાવિકો સામેલ છે. યુદ્ધના કારણે આ વિસ્તારમાં 700 ટેન્કરો ફસાયેલા છે.

ઇસ્ટ-વેસ્ટનો 86 ટકા ક્રૂડ ટ્રાફિક થંભી ગયો છે, એટલુ જ નહીં અનેક દેશોમાં ઇંધણ માર્કેટ મુશ્કેલીમાં

મુકાયા છે. 1 માર્ચના રોજ 28 લાખ બેરલ લઇ જનારા માત્ર ત્રણ જ ટેન્કરો હોર્મુઝ પાર કરી શક્યા હતા.

જ્યારે સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં દૈનિક 1.98 કરોડ બેરલ ટ્રાન્સપોર્ટ કરાય છે.

Tags: hormuzoil tankersu navyUSA
Previous Post

અમેરિકાએ શ્રીલંકા નજીક ઈરાનનું જહાજ ડૂબાડ્યું

Next Post

ઈઝરાયેલે ઈરાન ઉપર પાંચ હજાર બોમ્બ ફેક્યા : ૧૧૦૦થી વધુના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

July 22, 2026
અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

July 22, 2026
સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી

July 22, 2026
Next Post
ઈરાનના હુમલાનો જવાબ : ઈઝરાયલે 100 વોર પ્લેન, મિસાઈલ ફેક્ટરીઓ ફૂંકી

ઈઝરાયેલે ઈરાન ઉપર પાંચ હજાર બોમ્બ ફેક્યા : ૧૧૦૦થી વધુના મોત

નેપાળમાં નવી સરકારની રચના માટે ચૂંટણી : મતદાન મથકો ઉપર મતદારોની લાઇન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.