愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. સ્વતંત્રતા દિવસ અગાઉ ગઈકાલે આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા. તો ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવી હતી. સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો આ દરમિયાન, ખીણમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપવમાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરી નાખી છે. આ પરપ્રાંતિય મજૂર બિહારનો રહેવાસી હતો. એવી માહિતી મળી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓના હુમલા વિશે જણાવ્યું કે મધરાત દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલમાં આતંકવાદીઓએ એક પ્રવાસી શ્રમિક મોહમ્મદ અમરેજની ગોળી મારીને હત્યા કરી દીધી.




