• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતે ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જોડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-25 11:49:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર

કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી

સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જોડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે.

આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા

માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે 16 જૂનથી સજાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમને 2થી 10 વર્ષ

સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં તેઓ 20,000 ડૉલરના બોન્ડ પર મુક્ત થયા છે, પરંતુ શરત

મુજબ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે.

સરકારી વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેપી જ્યોર્જે જાણીજોઈને પોતાના ચૂંટણી ફંડની વિગતોમાં

ગેરરીતિ કરી હતી અને ડેલેવેર તેમજ મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોના બેન્ક ખાતાઓ દ્વારા નાણાંની હેરાફેરી

કરીને તેનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કર્યો હતો. બીજી તરફ, કેપી જ્યોર્જના વકીલોએ દલીલ કરી

હતી કે આ કેસ માત્ર અધૂરી માહિતી પર આધારિત છે અને તેમાં કોઈ ગેરકાયદેસર વ્યવહાર થયો નથી.

જોકે, જ્યુરીએ બચાવ પક્ષની દલીલોને ફગાવી દઈને તેમને ત્રીજા સ્તરના ગંભીર અપરાધ માટે દોષિત

ઠેરવ્યા છે.

કેપી જ્યોર્જની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. મૂળ કેરળના વતની જ્યોર્જનો જન્મ ભારતના એક એવા

ગામમાં થયો હતો જ્યાં વીજળીની સુવિધા પણ નહોતી. ટ્રક ડ્રાઈવરના પુત્ર હોવાથી તેમનું બાળપણ

અત્યંત ગરીબીમાં વીત્યું હતું, પરંતુ પોતાની મહેનતથી તેઓ અમેરિકા પહોંચ્યા અને રાજકારણમાં મોટું

નામ બનાવ્યું. વર્ષ 2018માં તેમણે ફોર્ટ બેન્ડ કાઉન્ટીના પ્રથમ અશ્વેત જજ બનીને ઇતિહાસ રચ્યો હતો.

ભારતીય-અમેરિકન સમુદાયમાં તેઓ એક મોટો ચહેરો ગણાય છે.

Tags: judgemoney londringsajaUSA
Previous Post

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકોના રિફિલ બુકિંગના નિયમમાં ફેરફાર

Next Post

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In