૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

 વાત એક એવી સામાજિક સંસ્થાની છે કે જેનો જન્મ શહેરના એક વોર્ડના પ્રશ્નોની ચિંતા અને તેના ઉકેલ માટે થયો અને...

Read more

કે.કે ગોહિલને મત આપ્યો હોય તો એક દબાવો, જીતુ વાઘાણી આપ્યો હોય તો બે દબાવો !

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું પરંતુ રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર હરીફાઈના કારણે મતદારો પણ અટવાયા હતા. ઉમેદવારો પોતાને મત...

Read more

કેબલ સ્ટેડ પુલ પાસે ખાડીમાં કેમિકલનો કચરો ઠલવાયો, તંત્ર મૂક પ્રેક્ષક

ભાવનગરમાં કેમિકલનો કચરો ફેંકવાની પ્રવુતિ જાણીતી છે, અમદાવાદ કે અન્ય જગ્યાએથી ઝેરી કચરો ઠલવીને ભાવનગરના તળ અને જળ બંને દૂષિત...

Read more

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

ગઇકાલે તા.૧લી ડિસેમ્બરે રાજ્યની ૮૯ બેઠકોની સાથે ભાવનગર જિલ્લાની ૭ બેઠકોની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેનું મતદાન પૂર્ણ થયા બાદ...

Read more

ભાવનગરમાં કાલથી મોરારિબાપુની રામકથા : તૈયારીઓ પૂર્ણ

ભાવનગરની ભૂમિ પર લાંબા સમય બાદ ગોળીબાર હનુમાનજીના ચરણોમાં જવાહર મેદાન ખાતે આવતીકાલ તા.૩ને શનિવારથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ...

Read more

પોલીગ બુથના કર્મચારીઓનુ સન્માન

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ / અધિકારીઓના ઉત્સાહમાં વધારો થાય એ હેતુથી રિસીવિંગ સેન્ટર ખાતે પ્રશÂસ્ત પત્ર આપી...

Read more

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

વિશ્વ એઈડ્‌સ દિવસ નિમિત્તે ઇÂન્ડયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરમાં...

Read more

તંત્રનો નવતર પ્રયોગ : મતદાન પુર્ણ કરી EVM લઈને આવેલા કર્મચારીઓનું સ્વાગત

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું ત્યારે ઇવીએમ લઈને આવેલા કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર...

Read more

ભાવનગર જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 45.91% મતદાન

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની સાથે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે બપોરે 3...

Read more
Page 122 of 201 1 121 122 123 201