સમાચાર

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

ગઇકાલે તા.૧લી ડિસેમ્બરે રાજ્યની ૮૯ બેઠકોની સાથે ભાવનગર જિલ્લાની ૭ બેઠકોની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેનું મતદાન પૂર્ણ થયા બાદ...

Read more

રાજકોટના એસટી પોર્ટ ઉપર મુસાફરો રઝળ્યા

રાજકોટ એસટી ડિવિઝન હેઠળના બસ ડેપોની અન્ડરમાં આવતા બૂથ અને ડિસ્પેચિંગ સેન્ટરને ધ્યાનમાં રાખી એસટી પોર્ટ ઉપર મુસાફરોને બસ મેળવવા...

Read more

ભાવનગરમાં કાલથી મોરારિબાપુની રામકથા : તૈયારીઓ પૂર્ણ

ભાવનગરની ભૂમિ પર લાંબા સમય બાદ ગોળીબાર હનુમાનજીના ચરણોમાં જવાહર મેદાન ખાતે આવતીકાલ તા.૩ને શનિવારથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ...

Read more

પોલીગ બુથના કર્મચારીઓનુ સન્માન

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ / અધિકારીઓના ઉત્સાહમાં વધારો થાય એ હેતુથી રિસીવિંગ સેન્ટર ખાતે પ્રશÂસ્ત પત્ર આપી...

Read more

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

વિશ્વ એઈડ્‌સ દિવસ નિમિત્તે ઇÂન્ડયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરમાં...

Read more

તંત્રનો નવતર પ્રયોગ : મતદાન પુર્ણ કરી EVM લઈને આવેલા કર્મચારીઓનું સ્વાગત

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું ત્યારે ઇવીએમ લઈને આવેલા કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર...

Read more

સુરતમાં હીરા ઉદ્યોગકાર તથા બે બિલ્ડરો પર ઇન્કમટેક્સના દરોડા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન આવકવેરા વિભાગે ત્રણ દરોડા ઓપરેશન કર્યા બાદ હવે મતદાનના બીજા જ દિવસે સુરતમાં મેગા...

Read more

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા બાદ હંગામો વધી રહ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ...

Read more
Page 1020 of 1245 1 1,019 1,020 1,021 1,245