સમાચાર

હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,...

Read more

અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયાની આશંકા

રાજ્યભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટએટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી...

Read more

ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ : 79 કરોડના મુદ્દામાલ પકડાયો

ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ સુરત ગામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કીમતી એગ્રો કેમિકલ...

Read more

નવાપરા, પ્રભુદાસ, વિદ્યાનગર અને જેલરોડ પર દબાણ હટાવ કાર્યવાહી

ભાવનગર મહાપિલાકના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સવારથી કાર્યવાહી હાથ ધરી દબાણો દુર કરાયા...

Read more

સોનપરી ગામ નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઝબ્બે

પાલીતાણાના સોનતરી ગામ નજીકથી ૧૪૪ બોટલ ઇંÂગ્લશ દારૂ ભરેલી કાર સાથે વિરપુરના એક શખ્સને ઝડપી લઇ પાલીતાણા ટાઉન પોલીસે રૂ....

Read more

૧૮ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાલકની અટક

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીકથી ઉમરાળા પોલીસે ૧૮ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ટેન્કરના ચાલકની અટક કરી રૂ....

Read more

ભાવનગર યાર્ડમાં ૧૦મીથી ૮ દિવસ દિવાળી વેકેશન, હરરાજી બંધ રહેશે

મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ભાવનગર-ઘોઘા આગામી તા.૧૦ને શુક્રવારથી તા.૧૭ને શુક્રવાર સુધી દિવાળી-નુતન વર્ષના ધાર્મિક તહેવાર નીમીતે રજા પાળશે....

Read more

યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે રોટરી રોયલના ફટાકડા મોલનુ રાત્રે ઉદ્ધાટન

રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ભાવનગરમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વિનામૂલ્યે હોમીઓપેથી Âક્લનિક, રાહત દરનું દાંતનું દવાખાનું, વેÂક્સનેશન સેન્ટર,ગરીબ...

Read more

યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે રોટરી રોયલના ફટાકડા મોલનુ રાત્રે ઉદ્ધાટન

રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ભાવનગરમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વિનામૂલ્યે હોમીઓપેથી Âક્લનિક, રાહત દરનું દાંતનું દવાખાનું, વેÂક્સનેશન સેન્ટર,ગરીબ...

Read more

ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 3.3 લાખનો ઘટાડો

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 3.30 લાખનો ઘટાડો થયો હોવાની રસપ્રદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરત, અમદાવાદ, ભાવનગર,...

Read more
Page 772 of 1259 1 771 772 773 1,259