સમાચાર

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ...

Read more

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

ગ્રીનસીટી દ્વારા રામમંત્ર મંદિરથી પાણીની ટાંકી સુધીનું ડીવાઇડર કોર્પોરેશન પાસેથી દત્તક લેવામાં આવ્યું છે. આ ડિવાઇડરમાં ગ્રીનસીટી દ્વારા નવયુગ શીપ...

Read more

સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

શહેરના ટોપ થ્રી નજીક રખડતા ઢોરની હડફેટે યુવાનના મોત બાદ છેલ્લા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે મ્યુ. કમિશનર...

Read more

સૌની યોજના તળે ભાવનગરના નાના મોટા ૭૭ જળાશયોમાં ઠલવાશે ૭૬૧૦ ઘનફૂટ પાણી

સૌરાષ્ટÙના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટÙના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા...

Read more

મોટી જાગધાર ગામમાં યુવક ઉપર ચાર શખ્સનો ગુÂપ્ત,પાઇપ વડે હુમલો

તળાજા તાલુકાના દાઠા તાબેના મોટી જાગધાર ગામમાં રહેતા યુવાન ઉપર આ જ ગામમાં રહેતા ચાર શખ્સોએ ગુપ્તી, પાઇપ સહિતના હથિયારો...

Read more

અંધ ઉદ્યોગ શાળામાં ભણતા બાળકે ચોરી કરી હોવાની શંકા રાખી ઢોર માર માર્યો

ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા બાળકે ચોરી કરી હોવાની શંકા રાખી સતત ત્રણ કલાક સુધી ઢોર માર મારવામાં આવતા...

Read more

આક્ષેપ : શહેરમાં ગત રાત્રે મહિલા હોમગાર્ડ સાથે ઘર્ષણ બાદ ધારાશાસ્ત્રીને પોલીસે લાફા ઝીકી ટીંગાટોળી કરી

શહેરના ઘોઘા જકાતનાકા પર આવેલ સેન્ટ મેરી સ્કૂલ બહાર ગત રાÂત્રના સમયે ભાવનગરના વકીલ સાથે મહિલા હોમગાર્ડ દ્વારા બોલાચાલી કરાયા...

Read more

સ્મોલ વન્ડર દ્વારા ક્રિસમસની શાનદાર ઉજવણી

સ્મોલ વન્ડર પ્લે હાઉસ એન્ડ એક્ટિવિટી સેન્ટર દ્વારા ક્રિસમસ સેલિબ્રેશનનો કાર્યક્રમ શાનદાર રીતે ઉજવાયો. ડાન્સ મ્યુઝિક ગેમ્સ સાથે બાળકો અને...

Read more

વીડિયોકોન ગ્રુપના પૂર્વ CEO વેણુગોપાલની ધરપકડ

વીડિયોકોન લોન કૌભાંડના પૂર્વ MD વેણુગોપાલ ધૂતની CBIએ ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી વીડિયોકોન ગ્રુપને ICICI બેંકે નિયમો...

Read more

રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી નહેરુથી લઇને વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી હતી. કોગ્રેસ...

Read more
Page 983 of 1246 1 982 983 984 1,246