Tag: alang

શોર્ટ સર્કિટના કારણે અલંગમા બેંકના એટીએમ લાગી આગ, જુઓ વિડિયો

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમમાં મંગળવારે રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો ...

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

લીલા ગૃપ દ્વારા અલંગના શ્રમિકો માટે યોજાઇ ખેલ પ્રતિયોગિતા

અલંગ ખાતે લીલા ગૃપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પરંપરાગત રીતે અલંગના શ્રમિકો માટે એક દિવસીય ખેલ પ્રતિયોગિતા રવિવારે યોજાઇ ગઇ. ...

વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

ટેકનોલોજીના યુગમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ વધુ સટીક અને સચોટ બન્યું છે. અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ જ્યાં હજારો શ્રમજીવીઓ કામ કરે ...

પીરમ ટાપુ અને અલંગની દીવાદાંડીને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે કેન્દ્ર

પીરમ ટાપુ અને અલંગની દીવાદાંડીને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે કેન્દ્ર

કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા ગુજરાતમાં ૧૩ દીવાદાંડીને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટમાં ભાવનગર જિલ્લાની બે ...

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

વિશ્વ એઈડ્‌સ દિવસ નિમિત્તે ઇÂન્ડયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરમાં ...

શિપ રિસાયકલિંગ ક્ષેત્રે અલંગ વિશ્વનુ સૌથી મોટું કેન્દ્ર બનશેઃ મંત્રી સોનોવાલ

શિપ રિસાયકલિંગ ક્ષેત્રે અલંગ વિશ્વનુ સૌથી મોટું કેન્દ્ર બનશેઃ મંત્રી સોનોવાલ

ભારત સરકારના શિપીંગ, પોર્ટ્‌સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ મંગળવારે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની ...

લીલા શિપ રિસાયકલીંગ યાર્ડની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ

લીલા શિપ રિસાયકલીંગ યાર્ડની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ

બંદર-શિપીંગ મંત્રી સોનાવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને તેમની સાથે ઉચ્ચ અધિકારીઓએ અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડની ...