Monday, February 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અલંગમાં પાન મસાલાની દુકાનમાં ૨૦ હજારની મત્તાની થયેલી ચોરી

દુકાનમાંથી રોકડ રકમ,ટી.વી. અને માલસામાન તસ્કર ઉઠાવી ગયો

aaspassdaily by aaspassdaily
2022-09-09 14:03:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અલંગમાં આવેલ પાન મસાલા અને કોલ્ડ્રીંકસ ની દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ અલંગના પ્લોટ નંબર ૨૯ સામે આવેલ ત્રાપજ ગામના મહિપાલસિંહ ભગવાનભાઈ વાળાની માલિકીની સંતકૃપા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની પાન મસાલાની દુકાનનું શટર આગળના ભાગેથી ખેંચે તસ્કરે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગુટખા, બીડી, સિગારેટ, ટીવી તેમજ રૂ.૬૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧૯ ૮૦૦૦ ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે માહિપાલસિંહે અલંગ મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા અલંગ મરીન પોલીસે આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં અલંગ શિપ યાર્ડમાં રહેતા આકાશ ભૈયાએ પણ ચોરી કરીની શંકા વ્યક્ત કરી છે.

Tags: alangbhavnagarchori in pan shop
Previous Post

હાદાનગરના યુવક ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

Next Post

વીમાના વેરીફિકેશનો રિપોર્ટ પોઝિટિવ ન આપ્યાની દાઝે યુવક ઉપર હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

વીમાના વેરીફિકેશનો રિપોર્ટ પોઝિટિવ ન આપ્યાની દાઝે યુવક ઉપર હુમલો

કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

મોંઘવારી સહિતના પ્રશ્ને કાલે કોંગ્રેસનુ ભાવનગરમાં સાંકેતિક બંધનુ એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.