Tag: bhavnagar

ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસની અધિકારી પાંખ દ્વારા ઉષ્માપૂર્ણ ઉજવણી : કમિશનર, ડે.કમિશનર સહિતના અધિકારી અને કર્મચારીઓ જાડાયા

ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસની અધિકારી પાંખ દ્વારા ઉષ્માપૂર્ણ ઉજવણી : કમિશનર, ડે.કમિશનર સહિતના અધિકારી અને કર્મચારીઓ જાડાયા

ભાવનગર મહાપાલિકાનો આજે ૧૪મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ છે ત્યારે કમિશનર ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચના તળે કોર્પોરેશનના જન્મદિવસની ઉષ્માપૂર્ણ ઉજવણી કરાઇ ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તલવાર લઈ મારવા દોડી ત્રણ શખ્સે સિક્યુરિટી સ્ટાફને આપી ધમકી

ભાવનગર નજીક આવેલ નિરમા કંપનીમાં ટ્રક છોડાવવા માટે આવેલા ત્રણ શખ્સોએ સિક્યુરિટી સ્ટાફને ગાળો આપી, તલવાર લઈને મારવા દોડી જાનથી ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

નિરમા કંપનીમાં વધુ એક વખત ભેળસેળ યુક્ત કોલસો પધરાવી દેવાનો પ્રયાસ

ભાવનગર નજીક કાળાતળાવ ગામ પાસે આવેલ નિરમા કંપનીમાં ભેળસેળયુક્ત કોલસાનો જથ્થો ભરી આવેલ ટ્રકને સિક્યુરિટી સુપરવાઇઝર એ ઝડપી લીધો હતો ...

આગોતરૂ આયોજન કરી લેજો : ભાવનગર ડિવિઝનની 170 જેટલી એસટી ચૂંટણીમાં રોકાશે, લગ્નસરા સીઝનમાં સેવા લંગડાશે

ભાવનગર ડિવીઝનને ૪૨ નવી એસ.ટી. બસ ફાળવાઇ, ખખડધજ વાહનો દુર થશે

ગુજરાત એસ.ટી. નિગમ તેની છબીને સુધારી યાત્રિકો માટે વિશેષ ધ્યાન આપી રહ્યું છે જેના ભાગરૂપે કન્ડમ અને ખખડધજ બસો સેવામાંથી ...

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું પ્રમાણ ઘટવા પામ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી રાÂત્રના સમયે ...

ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધુ ભાવનગર જિલ્લામાં થાય છે અને આ વખતે પણ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થવા પામ્યું ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની અટકળ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠને કેટલીક જગ્યાએ પ્રમુખ સહિતના હોદ્દેદારોને બદલ્યા છે જેમાં આગામી દિવસોમાં ભાવનગર શહેર સંગઠનમાં પણ ...

એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પતિને આજીવન કેદ

પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતી મહિલાની એક વર્ષ પૂર્વે ગળે ટૂંપો દઈ હત્યા કરવાના ગુનામાં ભાવનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ...

ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ’

ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ’

ભાવનગર ગદ્યસભા સર્જકોની સિસૃક્ષા- સર્જન કરવાની ઇચ્છાને સંકોરવા દર ગુરુવારે સાંજે ૬ઃ૦૦ કલાકે ગુજરાતી ભાષા ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ...

મિ. ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધા-૨૦૨૩ બોટાદમાં સંપન્ન

મિ. ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધા-૨૦૨૩ બોટાદમાં સંપન્ન

૩૭મી મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધા-૨૦૨૩ બોટાદ ખાતે જિલ્લા પોલીસ વડા બોટાદ કે.એફ. બળોલિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્દઘાટન ...

Page 34 of 120 1 33 34 35 120