Tag: bhavnagar

રાજ્યની ૧૬૦૦૦ ખાનગી શાળાના પચાસ લાખ છાત્રો કરશે સામુહિક આરતી-હનુમાન ચાલીસા

રાજ્યની ૧૬૦૦૦ ખાનગી શાળાના પચાસ લાખ છાત્રો કરશે સામુહિક આરતી-હનુમાન ચાલીસા

તા.૨૨ જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતની તમામ ૧૬ હજાર ર્સ્વનિભર શાળાના ૫૦ ...

વાઘાવાડી રોડ પર બે બાઈક અથડાતા રત્નકલાકાર યુવકનું મોત

વાઘાવાડી રોડ પર બે બાઈક અથડાતા રત્નકલાકાર યુવકનું મોત

ભાવનગરના વાઘાવાડી રોડ, વેલેન્ટાઈન સર્કલ પાસે આજે રહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં રત્નકલાકાર યુવકને લોહીયાળ અને ગંભીર પ્રકારની ...

નવાપરામાં દબાણ હટાવ સેલનો સપાટો ઃ ૧૦થી વધુ ટુ વ્હીલ જપ્ત કરાતા ગરમાવો

નવાપરામાં દબાણ હટાવ સેલનો સપાટો ઃ ૧૦થી વધુ ટુ વ્હીલ જપ્ત કરાતા ગરમાવો

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે આજે ચાવડી ગેટ અને કુંભારવાડામાં રાઉન્ડ લઈ અસ્થાયી પ્રકારના દબાણો હટાવી માલસામાન જપ્ત કર્યોે હતો. ...

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સોમવારે મળેલી એક્ઝીક્યુટીવ કાઉન્સીલની બેઠકમાં એજન્ડા મુજબ ૨૫ અને અધ્યક્ષ સ્થાનેથી ૧૦ મુદ્દા મળી કુલ ૩૫ ...

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ રોડ પર મોટરસાઇકલ અકસ્માતની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે રોડ ...

બનાવટી નોટો અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

બનાવટી નોટો અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પુર્વ બાતમી આધારે દરોડો પાડી પ્લોટ ગેટ પોલીસ ચોકી પાસે જાહેરમાં જાલીનોટનો વહીવટ કરી રહેલા નિર્મળનગર ...

ભાવનગરના આંગણે આજથી એલએલડીસી નાટ્ય સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગરના આંગણે આજથી એલએલડીસી નાટ્ય સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગરના આંગણે આજ તા.૧૨થી ૧૬ જાન્યુઆરી એલએલડીસી નાટ્ય સ્પર્ધા-૨૦૨૪ના પ્રથમ ચરણની સ્પર્ધા શરૂ થઇ રહી છે. આ દરમિયાન ઝવેરચંદ મેઘાણી ...

બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાંથી ઘોઘા રોડ પોલીસે વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘારોડ પોલીસ ...

રંગદર્શી કલાયાત્રા સાથે યોજાયો વિનર્સ-શો

રંગદર્શી કલાયાત્રા સાથે યોજાયો વિનર્સ-શો

સુમીટોમો કેમીકલ ઇÂન્ડયા લિ., ભાવનગર દ્વારા એકસેલ એક્સપ્રેશન-૨૦૨૩ની કલાયાત્રાનું આયોજન કરેલ જેમાં કલાયાત્રા બી.એમ.કોમર્સ હાઈસ્કૂલથી શરુ થઈ રૂપાણીસર્કલ - સરદારનગર ...

Page 7 of 115 1 6 7 8 115