Wednesday, May 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહાપાલિકામાં અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર : સભામાં વિપક્ષનો વાર, શાસક પક્ષ પણ ઉકળ્યો

ફાઇલ પાસ કરવાના કોર્પોરેશનના એક અધિકારીએ 7.50 લાખ પડાવ્યા, ફાયર એનઓસીના 50 હજાર ભાવ : કથિત ઓડિયો કલીપ રજૂ કરતા ભરત બુધેલીયા

jatinsanghvi by jatinsanghvi
2026-03-17 18:14:35
in Uncategorized
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર મહાપાલિકાની સભામાં અધિકારીઓના મુદ્દે વિપક્ષ નેતા આગબબુલા થયા હતા. સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ કેટલાક અધિકારી પર આક્ષેપ કરી બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું. આ મામલે શાસક પણ લાલચોળ થઈ ગયેલ અને આધાર પુરાવાઓ રજૂ કરવા જણાવતા ધાંધલ ધમાલ મચી હતી.
https://aaspassdaily.com/wp-content/uploads/2022/08/VID-20220824-WA0002.mp4
https://aaspassdaily.com/wp-content/uploads/2022/08/VID-20220824-WA0003.mp4
https://aaspassdaily.com/wp-content/uploads/2022/08/VID-20220824-WA0002-1.mp4
https://aaspassdaily.com/wp-content/uploads/2022/08/VID-20220824-WA0003-1.mp4
ભાવનગર મનપાની સાધારણ સભા
ોજાઈ જેમાં વિપક્ષના નેતા એ મનપાના અધિકારીઓ સામે લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. લિઝ પટ્ટા રીન્યુ કરવા માટે અધિકારીઓએ 15 લાખ પડાવ્યાનો કરવામાં આક્ષેપ કરાયો હતો. વિપક્ષના નેતા એ કહ્યું મનપાના કેટલાક અધિકારીઓ નાના માણસોના પણ રૂપિયા નથી મુકતા. અધિકારીઓ રૂપિયા લીધા વગર કામ નથી કરતા. વિપક્ષના નેતાએ ખુલ્લેઆમ મનપાના અધિકારીઓ સામે આક્ષેપ કરતા મનપાની સામાન્ય સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
Tags: Bmcsabhavipaksh
Previous Post

રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં એસ.ટી.ને ધુમ આવક

Next Post

ભાવનગરમાં મેઘવીરામ બાદ ગરમીમાં 4 ડિગ્રીનો વધારો

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Sizzling Casino Delivers Cash Activities Today. – Commonwealth of Australia Register & Win https://www.sugarcasinoau.com

May 12, 2026
Uncategorized

Forkrøplet Naturlig Utvalg Atomnummer 85 UDBet Kasino 24Spin Online Casino ◦ Norden Get Started

May 12, 2026
Uncategorized

Mera Za Izberi Ugodno Izplačila Spletna Igralnica Mesto Casino WildTornado – Slovenia Claim Bonus

May 12, 2026
Next Post
ભાવનગરમાં મેઘવીરામ બાદ ગરમીમાં 4 ડિગ્રીનો વધારો

ભાવનગરમાં મેઘવીરામ બાદ ગરમીમાં 4 ડિગ્રીનો વધારો

રખડતા પશુના મુદ્દે કડક વલણ, અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા આદેશ

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.