Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના દાવા વિશ્વને ભ્રમિત કરનારા અને સત્યથી વેગળા : ઈરાન

અમેરિકન પ્રમુખ દ્વારા કરવામાં આવેલા તમામ દવાઓનું ઈરાને ખંડન કર્યું : દબાણ વધારશો તો શિપિંગ વ્યવસ્થાને ગંભીર અસર થશે તેવી ચીમકી પણ આપી

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 11:37:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર
ગાલિબાફે નિંદા કરી છે અને આક્ષેપો પણ કર્યાં છે. ડાનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યાં હતા
તેને ઈરાને ફગાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ સાથે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર
ગાલિબાફે અમેરિકાને ચેતવણી પણ આવી છે કે, જો ઈરાન પર સતત દબાવ ચાલુ રાખવામાં આવશે તો
તેની વૈશ્વિક શિપિંગ માટે ગંભીર અસર જોવા મળશે. એટલે કે, ઈરાન હજી પણ લડી લેવાના મૂડમાં હોય
તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે લખ્યું કે, ‘ટ્રમ્પે
માત્ર એક કલાકમાં સાત દાવા કર્યાં છે, અને તે સાતેય દાવા સફેદ જૂઠ છે’. યુદ્ધ અને શાંતિની મંત્રણા
બંનેમાં અમેરિકા નાકામ રહ્યું છે, ખોટા દાવાઓ કરવાથી અમેરિકા જીતી જવાનું નથી. અમેરિકા દ્વારા
આપવામાં આવેલી ધમકીઓની ઈરાન પર કોઈ અસર થઈ રહી નથી.
અમેરિકા દ્વારા વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન શાંતિ માટે હવે સહમત થઈ રહ્યું છે.
એટલું જ નહીં પરંતુ તહેરાન ન્યૂક્લિયર પ્રોગ્રામને રદ્દ કરવા માટે અને હોર્મુઝ માર્ગને સંપૂર્ણ રીતે ખોલી
દેવા માટે તૈયાર થઈ ગયું છે. ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગને ખોલી દીધો છે, પરંતુ જ્યાં સુધી શાંતિ
મંત્રણા પર સહમતી નહીં આવે ત્યાં સુધી ઈરાન પર અમેરિકન સેનાની નાકાબંધી યથાવત રહેશે.
મોહમ્મદ બાઘર ગાલિબાફે એક્સ પર પોસ્ટ કરતા અમેરિકાને આવો જવાબ આપ્યો છે. કહેવામાં આવ્યું કે
અમેરિકા દ્વારા માત્ર પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, જમીની વાસ્તવિક્તા તેની કરતા સાવ
વિપરિત છે.

ટ્રમ્પના દાવાઓ પર ઈરાનનો વળતો જવાબ

અમેરિકા દ્વારા સાત દાવાઓ કરવામાં આવ્યાં, તે દરેક દાવા ખોટા છે.
અમેરિકા આ ખોટા દાવાઓથા સહારે યુદ્ધ જીતી શક્યું નથી, અને ના તો તે શાંતિ મંત્રણા કરી શક્યું છે.
નાકાબંધી ચાલુ રહેશે અને હોર્મુઝ જળ માર્ગને ખોલવામાં આવશે નહીં.
હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતી વખતે નિર્ધારિત માર્ગનું પાલન કરવાનું રહેશે અને તેમાં ઈરાનની મંજૂરી
લેવી અનિવાર્ય રહેશે.
હોર્મુઝ જળ માર્ગ ખુલ્લો રહેશે કે બંધ, તેના પર નિયંત્રણ કરવાના નિયમો શું હશે. તેનો નિર્ણય સોશિયલ
મીડિયા પર નહીં, પણ જમીની વાસ્તવિકતાઓ પર આધારિત હશે.
મીડિયા યુદ્ધ અને જાહેર અભિપ્રાયને પોતાની રીતે ઢાળવો તે યુદ્ધનો એક મહત્વપૂર્ણ ભાગ છે; જોકે,
ઈરાની રાષ્ટ્ર આવી યુક્તિઓથી પ્રભાવિત થશે નહીં.

Tags: iran reply usa
Previous Post

ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVP ના કાર્યકરોની અટકાયત

Next Post

અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ શકે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ શકે

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

તમિલનાડુમાં પ્રવાસી વાન ઊંડી ખીણમાં ખાબકતા ૯ પ્રવાસીઓના કરુણ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.