Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અવધિ પૂરી થાય તે પહેલ અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત

પાકિસ્તાનમાં મળનારી બીજી બેઠક રદ્દ થવા છતાં અમેરિકાએ યુદ્ધવિરામ લંબાવ્યું : હોર્મુઝ ખાડીમાં નાકાબંધી યથાવત રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-04-22 12:05:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સીઝફાયર આજે સમાપ્ત થવાનો હતો, જોકે સીઝફાયર સમાપ્ત

થાય તેના થોડા કલાક પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર લંબાવવાની જાહેરાત કરી

છે. ટ્રમ્પનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ મુનીર તથા વડાપ્રધાન શરીફની વિનંતીના

કારણે સીઝફાયર લંબાવ્યું છે. મિડલ ઈસ્ટ એક મહિનાથી વધુ સમય સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. જે બાદ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતા જ સમાપ્ત કરી દેવાની ધમકી આપી હતી, અને

ધમકીના બીજા જ દિવસે સીઝફાયરની જાહેરાત કરી હતી. જે બાદ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં

અમેરિકા અને ઈરાનના નેતાઓએ શાંતિ મંત્રણા યોજી. જોકે આ મંત્રણા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી

વારંવાર જીતનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની પણ

જાહેરાત કરી હતી. જેના કારણે ઈરાનના નેતાઓ રોષે ભરાયા હતા. ટ્રમ્પના નિવેદનો તથા નાકાબંધીના

વિરોધમાં ઈરાને શાંતિ મંત્રણામાં બીજી વાર ભાગ લેવાથી પણ ઈનકાર કરી દીધો છે. યુદ્ધવિરામ

વધારવા છતાં ટ્રમ્પે તેમની સેનાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી ચાલુ રાખવા અને કોઈ પણ સ્થિતિ માટે

તૈયાર રહેવા આદેશ આપ્યો છે.આ નિર્ણયથી ઇસ્લામાબાદમાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણાના

નવા રાઉન્ડ માટે સમય મળી ગયો છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન મુલાકાત હાલ પૂરતી

ટાળવામાં આવી છે.
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલું આ યુદ્ધ 6 અઠવાડિયા સુધી ચાલ્યું હતું અને 8 એપ્રિલે પ્રથમવાર સીઝફાયર

થયું હતું.

Tags: ceasefire extendedUSA
Previous Post

ભારતના ઉત્તરીય રાજ્યોમાં ગરમી અને દક્ષિણમાં વરસાદ

Next Post

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.