Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે ઉત્સાહ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠક અને તમિલનાડુમાં ૨૩૪ બેઠકો પર એકસાથે મતદાન : મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની કતાર

dharmendravaghela by dharmendravaghela
2026-04-23 11:36:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
બંગાળમાં આજે 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અંદાજે 3.60 કરોડ મતદારો 1,452 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીરભૂમમાં ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે, જો ઇવીએમમાં કોઈ ખામી જણાશે, તો તેને માત્ર 15 મિનિટમાં બદલી દેવામાં આવશે.ભાજપના ઉમેદવાર અધિકારીએ જણાવ્યું કે જો મતદાર યાદીમાં બોગસ મતદારો અને ઘૂસણખોરો ન હોય તો મમતા બેનર્જીની જીતની કોઈ શક્યતા નથી.કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સત્તાધારી પક્ષ સામે વિરોધની લહેર છે અને મુર્શિદાબાદમાં કોંગ્રેસને સારા પરિણામોની આશા છે.

તમિલનાડુમાં 5.73 કરોડ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અહીં મુખ્ય મુકાબલો ડીએમકે ગઠબંધન અને AIADMK-BJP (NDA) વચ્ચે છે.

Tags: Tamilnaduvotingwest bengal
Previous Post

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં થયેલ મારામારીના ગુનામાં પાંચ શખ્સની ધરપકડ

Next Post

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૧ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૧ લોકોના મોત

ઓપરેશન સિંદૂર યથાવત...જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.