Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો

dharmendravaghela by dharmendravaghela
2026-04-24 11:53:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના પરિણામે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો.

આંકડા મુજબ, BSE સેન્સેક્સ આજે 77,000 ની સપાટીની નજીક આવી ગયો છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 835 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 24,000 ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે.

શેરબજાર જ નહીં, પણ કિંમતી ધાતુઓમાં પણ આજે ગાબડા પડ્યા છે. MCX પર સોનાના ભાવમાં પ્રતિ કિલો અંદાજે 1011 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જે ₹1,50,945 ના સ્તરે પહોંચ્યો છે. જ્યારે ચાંદીમાં વધુ ખરાબ સ્થિતિ જોવા મળી છે. ચાંદીના ભાવમાં 2313 રૂપિયાનો મોટો ઘટાડો આવતા તે ₹2,40,087 ના સ્તર પર કારોબાર કરી રહી છે.

બજારના નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (FII) સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે.

Tags: black fridayindiasensex nifty down
Previous Post

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

Next Post

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

ભાવનગરની દેસાઈ શેરીમાં આવેલ જવેલર્સની દુકાનમાં ચોરી અંગે ત્રણની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.