Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

GST સુપ્રિટેન્ડન્ટ રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

સુરતમાં ACBએ નાનપુરા GST ભવનમાં છટકું ગોઠવી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા

aaspassdaily by aaspassdaily
2022-08-26 10:54:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં GST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. કે જેઓનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે અને હજુ તો તેઓની નિવૃત્તિના 8 વર્ષ બાકી છે. કહેવાય છે કે, તેઓએ GST રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી. ટેક્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 4 લાખનું રિફંડ ચૂકવવા તેઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ACBએ છટકું ગોઠવી નાનપુરા GST ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર સુશીલ અગ્રવાલ (52) (રહે, સિટીલાઇટ. મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી.
શક્ય છે કે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે આ જ રીતે બીજા ઘણા લોકો પાસેથી રૂપિયા લીધા હોઇ શકે છે. ACB છેલ્લા 6 મહિનાની રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો કદાચ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. મોડીરાતે એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Tags: arrest by acbGSTSupridentsurat
Previous Post

ભાવનગરના તબીબ સાથે હનીટ્રેપ : હોટલમાં અંગત પળનો વિડીયો ઉતારી રૂ. દોઢ કરોડની માંગણી

Next Post

આસામમાંથી અલ-કાયદા સાથે સંકળાયેલા 34 લોકોની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
આસામમાંથી અલ-કાયદા સાથે સંકળાયેલા 34 લોકોની ધરપકડ

આસામમાંથી અલ-કાયદા સાથે સંકળાયેલા 34 લોકોની ધરપકડ

યુએનમાં ભારતે કર્યું રશિયા વિરુદ્ધ મતદાન

યુએનમાં ભારતે કર્યું રશિયા વિરુદ્ધ મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.