Wednesday, May 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

રવિવારે રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયા બાદ હવે મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવશે મત ગણતરી

dharmendravaghela by dharmendravaghela
2026-04-27 11:55:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25

હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત

પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે.

હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના

ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના

પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ સમગ્ર કામગીરી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની કડક હાજરી અને દેખરેખ હેઠળ પાર પાડવામાં

આવી હતી. ત્યારબાદ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ તથા કલેકશન સેન્ટરો

ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મતદાન મથક

પરથી મશીનોને સુનિશ્ચિત માર્ગદર્શિકા મુજબ જ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચૂંટણી

દરમિયાન જિલ્લાભરમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ

સામે આવ્યો નહોતો. મતદાનથી લઈને ઈવીએમ સીલિંગ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયા સુચારુ અને

સફળ રીતે પૂર્ણ થઈ હતી.

ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા,૮૪ નગરપાલિકાઓ,૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા

પંચાયતની ચૂંટણી યોજાઈ છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્તરોએ મત ગણતરી માટેની વિભાગવાર

વ્યવસ્થા કરી છે.રાજ્યના દરેક મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાની માતા ગણતરી તેમજ તાલુકા

સ્તરે નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત માટે ગણતરી હાથ ધરવામાં આવશે. મંગળવારે

બપોરના સમય સુધીમાં પરિણામનો અંદાજ મળી જવાની ધારણા છે.

Tags: electiongujarat
Previous Post

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

Next Post

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

May 13, 2026
તાજા સમાચાર

સીબીઆઇના નવા ડિરેક્ટરની પસંદગી માટે પીએમના નિવાસે મળી બેઠક

May 13, 2026
તાજા સમાચાર

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આકસ્મિક મૃત્યુ

May 13, 2026
Next Post

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

મહુવામાં મતદાન કરીને ઘરે જઈ રહેલાં યુવાનની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.