Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ અધોગતિના રસ્તે છે અને તેવામાં તેલ સંકટ પણ તેને વધારે અસર કરી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2026-04-27 12:01:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોમાં

ઈંધણ પુરવઠાને અસર થઈ રહી છે. ખાસ કરીને ગેસ અને તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. આ

ભાવ વધારાના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ

અધોગતિના રસ્તે છે અને તેવામાં તેલ સંકટ પણ તેને વધારે અસર કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે

દરેક બાજુથી ઘેરાઈ રહ્યું છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાન સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહી

છે અને તણાવ ઓછો કરવા માટે કામ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ઈરાન

કે અમેરિકા કોઈ પણ દેશ વચ્ચે શાંતિ માટે તૈયાર નથી. જેની સૌથી વધારે અસર પાકિસ્તાન પર થઈ

રહી છે. યુદ્ધની સ્થિતિના કારણે હોર્મુઝ દરમિયાઈ માર્ગ બંધ થયો છે. જેથી ઈંધણની આયાત પર અસર

થઈ અને કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આ યુદ્ધની એશિયા પર વધારે અસર થઈ રહી છે.
પાકિસ્તાન અત્યારે ઈંધણ માટે અન્ય દેશો પર નિર્ભર છે. અન્ય દેશો પર નિર્ભરતા અને ભાવ વધારાએ

પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું છે. તાજેતરના અઠવાડિયામાં ત્યાં કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા

મળ્યો છે. તાજેતરમાં થોડી રાહત મળી છે, પરંતુ પરિસ્થિતિ અસ્થિર રહે છે, અને જો તણાવ ચાલુ રહેશે

તો કિંમતો ફરી વધી શકે છે. પાકિસ્તાનના અનેક ક્ષેત્રમાં વીજળીનો કાપ મૂકવામાં આવ્યો છે. એટલું જ

નહીં પરંતુ ગેસની અછત હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. વીજળીનો કાપ મૂકવામાં આવ્યો તેની સાથે

વીજળીના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જો સ્થિતિ આવી જ રહેશે અને વીજળીની માંગ વધી તો જનતા પરનો બોજ વધુ તીવ્ર બની શકે છે.

સરકાર ઊર્જા બચાવવા માટે જે પગલાં લઈ રહી છે તેના પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વીજળી કાપ

અને વર્તમાન સ્થિતિના કારણે પાકિસ્તાનને માત્ર બે અઠવાડિયામાં આશરે 200 અબજ રૂપિયાનું

વ્યાપારિક નુકસાન થયું છે. આમાં ખાસ કરીને સંગઠિત રિટેલ આઉટલેટ્સ આ નુકસાનનો ભોગ બની

રહ્યાં છે. મૂળ વાત એ છે કે, પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે.

Tags: pakistani economy
Previous Post

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

Next Post

મહુવામાં મતદાન કરીને ઘરે જઈ રહેલાં યુવાનની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત
તાજા સમાચાર

અમદાવાદમાં આવેલી બિલડિંગમાં વિકરાળ આગ

April 27, 2026
Next Post

મહુવામાં મતદાન કરીને ઘરે જઈ રહેલાં યુવાનની હત્યા

Ce Sunt Onanismul Limitează Astat SG8 Cazinou – zona românească Grab Your Bonus Princess Casino Online

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.