Sunday, May 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મહિલા ખેલાડીઓનો વાંધાજનક વીડિયો ઉતારવા મામલે બે શ્રીલંકન ક્રિકેટરની ધરપકડ

મહિલા ખેલાડીઓની ફરિયાદ બાદ પોલીસે કરી કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2026-05-01 11:34:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

શ્રીલંકા ક્રિકેટ જગતમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં અંડર-19 મેન્સ ટીમના બે

ખેલાડીઓએ અભદ્રતાની તમામ હદો પાર કરી દીધી છે. આ બંને યુવા ક્રિકેટરો પર હોટલના બાથરૂમમાં

મહિલા ખેલાડીઓનો વાંધાજનક વીડિયો બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
કોલંબોની એક હોટલમાં રોકાયેલી મહિલા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે બાથરૂમમાં મોબાઈલ ફોન

દ્વારા તેમનો વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચાલુ

સપ્તાહની શરૂઆતમાં બંને ક્રિકેટરોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ખેલાડીઓને અલુથકાડે મેજિસ્ટ્રેટ

કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને ખેલાડીઓને 5 લાખ શ્રીલંકન રૂપિયાના જામીન પર મુક્ત

કર્યા છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ વીડિયો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ

પ્લેટફોર્મ પર ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે કે નહીં. આ કેસની આગામી સુનાવણી 25મી મેના

રોજ હાથ ધરવામાં આવશે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પોતે આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

છેલ્લા 48 કલાકમાં બોર્ડમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સરકારી દબાણને કારણે SLCના વડા

અને અન્ય સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. જૂના અધિકારીઓને દૂર કરી મામલો ઉકેલવા માટે એક

‘પરિવર્તન સમિતિ’ની રચના કરવામાં આવી છે.બોર્ડ દ્વારા હજુ સુધી આ ખેલાડીઓ સામે કોઈ સત્તાવાર

શિસ્તભંગના પગલાંની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં કડક કાર્યવાહી થવાની સંભાવના

છે.
શ્રીલંકન ક્રિકેટ છેલ્લા ઘણાં સમયથી વિવાદો અને ખરાબ પ્રદર્શન સામે ઝઝૂમી રહ્યું છે. એક તરફ મુખ્ય

ટીમોનું પ્રદર્શન નબળું રહ્યું છે, તો બીજી તરફ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે IPL માટે NOC આપવા

જેવા મુદ્દે પણ મતભેદો ચાલી રહ્યા છે. અંડર-19 સ્તરે બનેલી આ ઘટનાએ શ્રીલંકન ક્રિકેટની છબીને વધુ

નુકસાન પહોંચાડ્યું છે.
નવી રચાયેલી સમિતિ આ શરમજનક ઘટના અને બોર્ડના અન્ય પડકારોનો કેવી રીતે સામનો કરે છે

તેના પર સૌની નજર રહેશે.

Tags: 2 u19 cricketer arestmahila videoshreelanka
Previous Post

હોર્મુઝ ખાડી બંધ હોવા છતાં ભારતે મધ્ય પૂર્વમાંથી નોંધપાત્ર આયાત કરી

Next Post

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

અમેરિકાના કોઈપણ દબાણ સામે ઈરાન ઝૂકશે નહીં : મોજતબા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.