Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં રહેણાંકી બિલ્ડિંગ સાથે વિમાન ટકરાતા પાયલટ સહિત ત્રણ લોકોના મોત

સદ્દનસીબે વિમાન બિલ્ડિંગની સીટી સાથે ટકરાતા મોટી જાનહાનિ ટળી

dharmendravaghela by dharmendravaghela
2026-05-05 11:51:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા ૦૩ લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે જોઈને લોકોને અમેરિકાના ૯/૧૧ હુમલાની યાદ આવી ગઈ હતી.

બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું. આ ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા અને લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિમાનમાં સવાર અન્ય ૦૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ૦૨ લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, વિમાન બિલ્ડીંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વિમાન સીધું ફ્લેટ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.

Tags: air accidentBrazil
Previous Post

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

Next Post

Boostez vos bonus avec Betify Casino

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

May 5, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી : ૫ લોકોના મોત

May 5, 2026
આંતરરાષ્ટ્રીય

એટલાન્ટિક મહાસાગરમાં ક્રુઝ જહાજમાં હંટા વાયરસ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત

May 5, 2026
Next Post

Boostez vos bonus avec Betify Casino

Betify Casino Bonus Immédiat: Profitez des Offres Spéciales

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.