Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ૧૨ કરોડના ગાંજાની ચોરી મામલે ભારતીય મૂળના પાંચની ધરપકડ

મેડિકલ ઉપયોગ માટે ગાંજાના ઉત્પાદનો ભરેલા ટ્રેકટરની કરી હતી લૂંટ

dharmendravaghela by dharmendravaghela
2026-05-07 11:26:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે

પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ

રૂપિયા)ની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં

આવી છે.
અહેવાલ અનુસાર, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ

માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં

સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી

જથ્થો હતો, જે ડિલિવરી થાય તે પહેલા જ લૂંટી લેવામાં આવ્યો હતો.આ ઘટના 15મી એપ્રિલના રોજ

પ્રકાશમાં આવી હતી. મિસિસૌગામાં મેકલોફલિન રોડ અને હાઇવે 401 પાસે શંકાસ્પદ હિલચાલ દેખાતા

પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને લૂંટાયેલું ટ્રેલર મળી આવ્યું હતું

અને સ્થળ પરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા બે ગેરકાયદે

હથિયારો પણ મળી આવ્યા હતા.
ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મનવીર સિંહ (21), સરબજીત સિંહ (32), દિલખાબ સિંહ (21),

જયસ્કવન માલ્હી (23) અને કરણ કુમાર (25) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, કરણ કુમાર

હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે અન્ય ચાર શંકાસ્પદો બ્રેમ્પટનના છે.
પોલીસે પાંચેય આરોપીઓ સામે મિલકતની ચોરી, ચોરાયેલી મિલકતનો ગેરકાયદે કબજો રાખવો અને

પ્રતિબંધિત હથિયારો રાખવા સહિતના કુલ 33 ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.યોર્ક પ્રાદેશિક પોલીસના

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોવાની આશંકા છે. હાલ તપાસ

ચાલુ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે

નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે વધારાની માહિતી હોય તો તેઓ ક્રાઈમ

સ્ટોપર્સનો સંપર્ક કરી શકે છે.

Tags: canadafive indian origen arrestganja chori
Previous Post

ઓપરેશન સિંદૂર આત્મનિર્ભર ભારતનું પ્રતીક : પીએમ મોદી

Next Post

પરમાણુ સંપન્ન બે દેશ સામે ટકી રહી ઈરાન સુપરપાવર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026
તાજા સમાચાર

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

May 7, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

May 7, 2026
Next Post
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?

પરમાણુ સંપન્ન બે દેશ સામે ટકી રહી ઈરાન સુપરપાવર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.