• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર શખ્સની ધોલાઈ

પત્ની ઉપર છરી વડે હુમલો કરનાર શખ્સને લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-05-08 12:05:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના બેંગ્લુરુમાં માનવતા અને બહાદુરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યારે એક પાગલ

બનેલો પતિ પોતાની પત્નીની જાહેરમાં હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતા

લોકો મૂકપ્રેક્ષક બનવાને બદલે મદદે દોડી આવ્યા હતા. લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડી

મહિલાને મોતના મુખમાંથી બચાવી લીધી હતી.

અહેવાલો અનુસાર, મૂળ બિહારના રહેવાસી સંજય અને સોનાલી બેંગ્લુરુમાં સ્થાયી થયા હતા. આ બંનેના

બીજા લગ્ન હતા. જોકે, સંજયના દારૂ પીવાની કુટેવને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

વિવાદ એટલો વધ્યો હતો કે સોનાલીએ સંજય સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતનો ખાર

રાખીને સંજયે સોનાલીને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

નેલમંગલા વિસ્તાર નજીકના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સોનાલી રસ્તા પરથી પસાર થઈ રહી

હતી, ત્યારે હેલ્મેટ પહેરીને સ્કૂટર પર આવેલા સંજયે તેને આંતરી હતી. સંજયે સોનાલીને પકડીને જમીન

પર પછાડી દીધી હતી અને તેનું ગળું કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સોનાલી જીવ બચાવવા માટે

સંઘર્ષ કરી રહી હતી.
સામાન્ય રીતે આવી ઘટનાઓમાં લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ અહીં લોકોએ

હિંમત બતાવી હતા. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો અને વાહનચાલકો તુરંત દોડી આવ્યા

હતા. આરોપી સંજય પત્નીને છોડવા તૈયાર નહોતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ તેને હેલ્મેટ,

ચપ્પલ અને મુક્કાઓથી ઢીબી નાખ્યો હતો. લોકોએ એટલો માર માર્યો કે અંતે સંજયે પત્નીને છોડવી

પડી અને તે પોતે જીવની ભીખ માંગવા લાગ્યો હતો.ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને

આરોપી સંજયની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે સોનાલીની હત્યા કરવાના

ઈરાદે જ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થયા બાદ લોકો બેંગ્લુરુના

જાગૃત નાગરિકોની ભારે પ્રશંસા કરી રહ્યા છે, જેમણે મોબાઈલ ફોન સાઈડમાં મૂકીને એક અજાણી

મહિલાનો જીવ બચાવવા માટે બહાદુરી બતાવી.

Tags: bengalurupeople hit persontry to kill wife
Previous Post

તો પક્ષના તમામ ધારાસભ્યો રાજીનામું આપશે : વિજય

Next Post

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

ધાતુમાં ફરી ચળકાટ : સોના - ચાંદીના ભાવમાં ઉછાળો

અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In