Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીસ કર્મીઓને ઓગષ્ટ મહિનાથી જ પગાર વધારો આપી દેવાશે

ગૃહ વિભાગે સત્તાવાર ઠરાવ કર્યો

aaspassdaily by aaspassdaily
2022-08-30 10:54:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફિક્સ પગારના લોકરક્ષક, એએસઆઈ અને કાયમી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈને ‘પબ્લિક સિક્યુરિટી ઇન્સેટિવ’ આપવાની જાહેરાત કરેલી, જોકે ‘ખાસ કિસ્સા’માં ગણી હવે ઠરાવ કરાયો છે. આ ઠરાવનો અમલ 1/8/2022 ગણવામાં આવશે.

■ ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈનો અગાઉ વાર્ષિક પગાર 2,51,100 હતો જે વધારીને 3,47,250 કરાયો છે. જેથી હવે ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈને વાર્ષિક રૂ.96150નો પગાર વધારો મળ્યો છે.
■ પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.3,63,660 પગાર મળતો જે હવે વધીને 4,16,400 કરાયો છે. જેથી હવે પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 52,740નો પગાર વધારો મળ્યો છે.
■ પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.4,36,654 પગાર મળતો જે હવે વધીને 4,95,394 કરાયો છે. જેથી હવે પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 58,740નો પગાર વધારો મળ્યો છે.
■ એએસઆઈને રૂ.5,19,354 પગાર મળતો જે હવે વધીને રૂ.5,84,094 કરાયો છે. જેથી એએસઆઈને વાર્ષિક 64,740નો પગાર વધારો મળ્યો છે.

Tags: gujaratgujarat police pay
Previous Post

શંખેશ્વરનાં પંચાસર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

Next Post

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જીદ પરિસરનો વિડીયોગ્રાફી કરવા આદેશ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જીદ પરિસરનો વિડીયોગ્રાફી કરવા આદેશ

અલગ-અલગ જગ્યાએ 6 સ્ટેજમાં બનાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ

ગુજરાતમાં 7 લાખ યુવાનો ડ્રગ્સના એડિક્ટ : સર્વેમાં કરાયો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.