Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભૂતપૂર્વ સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું નિધન

91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

aaspassdaily by aaspassdaily
2026-03-19 07:05:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભૂતપૂર્વ સોવિયેત રાષ્ટ્રપતિ
િખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે અવસાન થયું. રશિયન એજન્સીઓએ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને તેમના મૃત્યુની જાણ કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે તેમણે લાંબી માંદગી બાદ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે તેમને કિડનીની ગંભીર બિમારી બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ યુનાઈટેડ સોવિયેત યુનિયનના છેલ્લા પ્રમુખ હતા. આજના રશિયાને તે સમયે યુનાઇટેડ યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક (યુએસએસઆર) કહેવામાં આવતું હતું. મિખાઇલ સોવિયેત યુનિયનના ખૂબ જ પ્રભાવશાળી નેતા હતા જેમણે સામ્યવાદી શાસનમાં સુધારાની આગેવાની લીધી હતી. ગોર્બાચેવ ઈચ્છતા હતા કે સોવિયેત સરકાર લોકશાહી સિદ્ધાંતોના આધારે ચલાવવામાં આવે જેમાં સામાન્ય લોકોને થોડી સ્વતંત્રતા હોય. એ વાત સાચી છે કે 1989માં જ્યારે સોવિયેત યુનિયનના પૂર્વ યુરોપીય ભાગમાં લોકશાહી તરફી ચળવળનો પવન ફૂંકાયો ત્યારે ગોર્બાચેવે તેને રોકવા માટે ખૂબ જ બળનો ઉપયોગ કર્યો હતો. જો કે, તેમણે ગ્લાસનોસ્ટની નીતિને પણ સમર્થન આપ્યું હતું, એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા, જે અગાઉના શાસન દરમિયાન ચુસ્તપણે સુરક્ષિત હતી.
Tags: deathGorbachevrussia
Previous Post

જમ્મૂ કાશ્મીરમાં ખીણમાં ઓવરલૉડ સુમો પડતાં આઠના મૃત્યુ

Next Post

મોદીએ દેશવાસીઓને પાઠવી ગણેશ ચતુર્થીની શુભકામના

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post

મોદીએ દેશવાસીઓને પાઠવી ગણેશ ચતુર્થીની શુભકામના

મુઘલોએ નાના રાજ્યોને હિન્દુસ્તાન બનાવ્યું... કોંગ્રેસ સાંસદ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.