Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મુખ્યમંત્રીએ જાહેરાત કરી એટલે તંત્ર રોડ રીપેર કરવા તૈયાર થયું, પ્રજાનું કોઈ મૂલ્ય જ નહીં!?

શાસકો પણ હવે પીપુડી વગાડવા લાગ્યા પરંતુ આજદિન સુધી ક્યાં હતા?!: દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનો આવિષ્કાર છતાં રોડ વિભાગ હજુ ૧૮મી સદીમાં જ !

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:19:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ તંત્ર વાહકો ચોમાસામાં રસ્તા રીપેર થાય નહિ તેવી એક જ વાત પર અટકેલા છે. હવે જયારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને મુખ્યમંત્રીએ પણ રસ્તા રીપેર માટે તાકીદ કરી છે ત્યારે તંત્ર ખાડા પૂરવા તૈયાર થયું છે, કહેવાનું એ કે આજદિન સુધી પ્રજાજનો ખરાબ રસ્તામાં ઠેબા ખાતા રહ્યા પરંતુ પ્રજાનું કોઈ મૂલ્ય જ ન હોય તેમ તંત્ર વાહકો કામે લાગ્યા ન હતા.! ભાવનગરમાં પણ મહાપાલિકાના રોડ વિભાગએ મેટલ ગ્રાઉટિંગ માટે તૈયારી હાથ ધરી છે અને તેને આનુષંગિક પેચ કટિંગ હાથ ધર્યું છે. જાેકે, ત્યાં આજે વરસાદ વેરી બન્યો છે. પરંતુ ભાવનગર મ્યુ. તંત્ર હજુ પણ બાબા આદમ વખતની પદ્ધતિએ જ કામ કરી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે પરંતુ મ્યુ.રોડ વિભાગે હજુ ૧૮મી સદીમાં જ જીવે છે અથવા તો નગરજનોને ૧૮મી સદીમાં જ રાખવા માંગે છે. ચોમાસામાં ડામરનું કામ ન થાય તેવી એક વાત પર જ રોડ વિભાગ અટક્યું છે. ટેકનોલોજીના આ યુગમાં અન્ય વિકલ્પ હોય જ પરંતુ મ્યુ. રોડ વિભાગ જાણે ૧૮મી સદીમાં જ રહેવા પણ લઈને બેઠું છે. રોડ વિભાગની દુરંદેશીના અભાવે નગરજનો રોડના ખાડા ઠેકવા મજબુર બને છે. ચોમાસા પૂર્વે કેટલા ખાડા પૂર્યા ?, તંત્ર વિગતો જાહેર કરે… વર્ષોથી રોડના કામમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચારની બુમ રહે છે, કાલી કમાણી માટે રોડના કામ હાથવગા હથિયાર માનવામાં આવે છે, શાસકો પણ કરોડોના ખર્ચે રોડના કામોને વિકાસ ગણાવે છે પરંતુ હકીકત એ છે કે, ચોમાસુ આવે એટલે રસ્તા ખખડધજ હાલતમાં જ જાેવા મળે છે. ચોમાસા પૂર્વે રસ્તાના ખાડા પુરાતાં નથી અને વરસાદમાં એ ખાડાઓ ઓર મોટા બની જાય પછી નવા રોડ માટે કરોડોના ટેન્ડર બહાર પડે છે. આમ, રોડની મરામત નહિ કરવાનુ એક કારણ નવા કામો મળી રહે એ પણ હોવાનું લોકો માની રહ્યા છે!
Tags: bhavnagarrod ripering
Previous Post

રાજકોટમાં ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીની આંખમાં જલદ સ્‍પ્રે છાંટી બે શખ્‍સ ફરાર

Next Post

મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ…

ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ...

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.