Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા,7ના મોત

પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની: CMએ 4 લાખની સહાય જાહેર કરી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:21:35
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 7 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે. જો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોને કાળ ભરખી જાય છે. દર બીજા એક્સિડન્ટમાં એક માનવ મૃત્યુ થઇ રહ્યું છે. દેશમાં વર્ષ 2021માં 4.22 લાખ ટ્રાફિક અકસ્માતોમાં 1.73 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટ્રાફિક અકસ્માતોમાં 4.03 લાખ રોડ અકસ્માત હતા. ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસોમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી જ્યારે 8,036 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સૌથી વધારે ટ્રાફિક અકસ્માતો બપોરે 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થાય છે. રાજ્યમાં એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો છે.
Tags: akasmat
Previous Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છઠ્ઠીએ ભાવનગરમાં, સન્માન સમારોહ

Next Post

પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ INS વિક્રાંત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ INS વિક્રાંત

પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ INS વિક્રાંત

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.